બિકિની ગર્લ અને હસ્તમૈથુન બાદ આ છોકરીએ એવી ગંદી હરકતો કરી કે , લોકો બોલ્યા- જીવતી પકડવી છે
Girl in sexy pleated skirt dances inside Delhi metro : દિલ્હીની (Delhi) લાઈફલાઈન ગણાતી મેટ્રો (Metro) છેલ્લા ઘણા દિવસોથી મુસાફરોના વિચિત્ર વર્તનને કારણે સમાચારોમાં છે. ક્યારેક મેટ્રોની અંદર બિકી પહેરેલી છોકરી તો ક્યારેક સીટ પર બેઠેલો છોકરો હસ્તમૈથુન કરતો વીડિયોમાં (Viral Video) કેદ થાય છે. જો કે, મુસાફરોની ગંદી હરકતને કારણે મેટ્રો પ્રશાસનને પણ શરમનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર મેટ્રોના અનેક વીડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.
જેમાં એક છોકરી મેટ્રોની અંદર શોર્ટ સ્કર્ટમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શોર્ટ સ્કર્ટ પહેરેલી એક યુવતી પંજાબી ગીત ‘કાતિલ હસીના બહા કે પસીના’ પર ડાંસ કરતી જોવા મળે છે. લગભગ 22 સેકન્ડના વીડિયોમાં છોકરી ડાન્સ કરી રહી છે અને તેની પાછળ બીજી છોકરી આવે છે અને તે પણ પાછળથી ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોને લઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. જેમાં એક યુઝરે લખ્યું, ઝિંદા પકડના હૈ ઇસકો. ઘણા યુઝર્સ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ થઈ રહેલી આ રીલ ઈન્સ્ટાગ્રામ પર ItzOfficialRoy નામની આઈડીથી અપલોડ કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે દિલ્હી મેટ્રોમાં એક છોકરાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. જેમાં મેટ્રોમાં સીટ પર બેઠેલો એક છોકરો હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો. તે તેની બાજુમાં બેઠેલી યુવતીની સામે અશ્લીલ હરકતો કરતો કેદ થયો હતો. જો કે, છોકરાની આ હરકત જોઈને છોકરી ત્યાંથી નીકળી ગઇ હતી પણ તે પછી પણ છોકરો અશ્લીલ કૃત્ય ચાલુ રાખે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રોની અંદર બીજા ઘણા લોકો છે, પરંતુ કોઈ બોલવા તૈયાર નથી.
છોકરાની સામેની સીટ પર બેઠેલા એક યુવકે તેનો વીડિયો બનાવ્યો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. મેટ્રોમાં બિકી પહેરીને મુસાફરી કરતી એક છોકરીનો પણ વીડિયો અને ફોટો વાયરલ થયો હતો. જે બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ મુસાફરોને સાધારણ કપડાં પહેરવાની અપીલ કરી હતી. મુસાફરોને તેમના ડ્રેસથી અન્ય મુસાફરોની લાગણીઓને ઠેસ ન પહોંચાડવાની સલાહ આપવામાં આવી હતી.
View this post on Instagram