હાલમાં દીપિકા પાદુકોણનું નામ ટોચની અભિનેત્રી તરીકે લેવામાં આવે છે. થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ અને રણવીરને લવ રંજનના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતા. સ્પોટ થતા જ અનેક અટકળો થવા લાગી હતી.
View this post on Instagram
દીપિકા લવ રંજનના ઘરે જતા અંદાજો લગાવ્યો હતો કે, બન્ને તેની આગામી ફિલ્મનો હિસ્સો બની શકે છે. લવ રંજનને લઈને દીપિકાએ ખુલાસો કર્યો છે. હવે દીપિકાએ ખુલાસો કર્યો છે કે, લવની આ ફિલ્મનો હિસ્સો નહીં બને.
Deepika calling Luv to cancel the film. #notmydeepika pic.twitter.com/aaWgaTSzsP
— sera 🌸 (@ssuldier) July 20, 2019
દીપિકાએ હાલમાં જ મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું એ લોકો સાતેહ ક્યારે ઓન કામ નથી કરું। જેના પર જાતિષ શોષણનો આરોપ લાગ્યો હોય.
View this post on Instagram
જયારે દીપિકાને પૂછવામાં આવ્યું કે, શું તે એવી વ્યક્તિ સાથે ફિલ્મમાં કામ કરશે. જેના પર જાતીય શોષણનો આરોપ લાગ્યો હોય. ત્યારે તેને જવાબ આપ્યો હતો કે, ‘નહિ હું ક્યારે ઓન એવું નહિ કરું.’
દીપિકાની આ ફિલ્મની અટકળો વચ્ચે દીપિકાના ફેન્સે #NotMYDeepika જેમાં જાતિષ શોષણ આરોપી સાથે કામ ના કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. દીપિકાએ પણ લોકોની ભાવનાને માન આપીને લવની આ ફિલ્મને ઠુકરાવી દીધી હતી.
દીપિકાની કામની વાત કરવામાં આવે તો આ સમયે દીપિકા લંડનમાં ફિલ્મ 83નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડકપની જીત પર આધારિત છે. રણવીર આ ફિલ્મમાં કપિલદેવની ભૂમિકામાં છે. જયારે દીપિકા તેની પત્ની રોમીના રોલમાં છે. લગ્ન બાદ પહેલી વાર રણવીર-દીપિકા સાથે કામ કરતા નજરે ચડશે.
View this post on Instagram
દીપિકા આ ફિલ્મ સિવાય ‘છપાક’ ફિલ્મમાં નજરે આવશે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks