બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં જો કોઈનું નામ સૌથી મોખરે લેવામાં આવતું હોય તો તે છે દીપિકા અને રણવીરનું. બંનેનો રોમાન્ટિક અંદાઝ અને પ્રેમ જોઈને દરેક લોકો તેમના દીવાના બની જાય છે. દીપિકા અને રણવીર પહેલા એકબીજાના પ્રેમમાં પડ્યા ને પછી લગ્નના બંઘને પણ બંધાઈ ગયા.
View this post on Instagram
દીપિકાએ સોશિયલ મીડિયામાં એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જની અંદર તેના પરિવારના સભ્યો રણવીરની પ્રસંશા કરતા નજરે આવી રહ્યા છે. દીપિકા આ પ્રસંશાથી ખુબ જ ભાવુક થઇ ગઈ અને તેને એનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.
View this post on Instagram
દીપિકાએ સ્ક્રીનશોટ પોસ્ટ કરવાની સાર્થે કેપશનમાં એમ પણ લખ્યું છે કે: “જયારે પણ પરિવારમાં કોઈ માટે મોટો દિવસ હોય છે ત્યારે આ રીતે અમે એકબીજા સાથે જોડાઈ જઈએ છીએ, મારા પતિએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યું, જીની બધા પ્રસંશા કરી રહ્યા છે. જયારે કંઈક સારું નથી વીત્યું હોતું ત્યારે અમે આ રીતે એકબીજાને પ્રતિભાવ આપીએ છીએ, અમે જણાવીએ છીએ કે કયા કામને વધુ સરીતે કેમ કરી કરવાનું છે.”
View this post on Instagram
સોશિયલ મીડિયામાં દીપિકા દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ સ્ક્રીનશોટ હાલમાં વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો તેની અંદર કોમેન્ટ કરી અને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.