જાણવા જેવું જીવનશૈલી

રડવાથી ઓછો થઇ શકે છે વજન, આટલો સમય અને આટલા વાગે રડો પછી જુવો કમાલ – જાણો રિસર્ચમાં થયો ખુલાસો

આપણે ઘણી વાર જોઈએ છે. અમુક લોકો બહુજ ઈમોશનલ હોય છે. નાની-નાની વાતમાં રડવા લાગે છે. રડવાનું કારણ દર્દ, તકલીફ, પરેશાની, મુશ્કેલી અને ક્યારેક તો ખુશીમાં પણ રડાઈ જાય છે. ત્યારે અમુકવાર રડવાને લઈને લોકો નેગેટિવ વાત કરે છે. અમુક લોકો તો ત્યાં સુધી પણ બોલે છે કે રડવાથી ચહેરામાં પણ ફર્ક પડી જાય છે.

Image Source

પરંતુ તમારું રડવાનું તમારા વજન ઘટવાનું કારણ બની શકે છે. આ વાંચીને તમને અટપટું તો જરૂર લાગશે પરંતુ આ સાચું છે. ‘એશિયાવન’માં એક લેખ પ્રકાશિત કર્યો છે જેમાં આ લેખ પ્રકાશિત થયો છે.

Image Source

રસાયન વૈજ્ઞાનિક વિલિયમ ફ્રેએ એક સંશોધન કર્યું છે જેનું નામ છે ‘ધ મિસ્ટ્રી ઓફ ટીયર્સ’ એટલે કે આંસુઓનું રહસ્ય. આ સંશોધનમાં ચિકિત્સા સંબંધી ફાયદા બતાવતા સમજાવવાની કોશિશ કરી હતી કે, ઈમોશનલ ક્રાયિંગ એટલે કે ભાવનાત્મક આંસુથી તમારું વજન ઘટાડી શકો છો. રડવાની પ્રક્રિયા હૉર્મોન્સ સાથે જોડાયેલી હોય છે.રડવાને કારણે સ્ટ્રેટ હોર્મોન કાર્ટિસોલ લેવલ વધારે છે. સ્ટ્રેટસ અને તનાવથી ભરેલા આંસુ ટોકિસન્સના બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

Image Source

એ પણ કહી શકાય કે, જો ઈમોશનલ સ્ટ્રેસ દરમિયાન શરીરમાં બનવાવાળા સબસ્ટેંન્સ બહાર કાઢવામાં મદદ કરે છે.આનું કારણ એવું હોય છે કે, રડવા દરમિયાન તમે શશરીરમાંથી સ્ટ્રેસફૂલ હોર્મોન્સ બહાર કાઢી નાખો છો. તેથી તમે શરીરમાં વધારે ફેટ સ્ટોર નથી કરી શકતા. સંશોધનમાં એ પણ બતાવ્યું છે કે, તમારા આંસુ ત્યારે જ વજન ઘટાડવામાં ત્યારે જ ફાયદેમંદ થશે જયારે રિયલ ઈમોશન્સથી પ્રેરિત થઇને બહાર નીકળતા હોય.

Image Source

સંશોધનમાં એ પણ બતાવ્યું છે કે, રડવા માટેનો બેસ્ટ ટાઈમ રાતે 7થી 10 વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન તમારા આંસુ રિયલ ઈમોશન્સથી ભરેલ હોય તો નિશ્ચિત રૂપથી તમારું વજન ઘટી શકે છે. ત્યારે તમે પણ વજન ઘટાડવાની કોશિશ હોય તો રાતે 7થી 10 ફિલ્મ જોતા જોતા રડવાનું શરૂ કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks