ખબર ફિલ્મી દુનિયા

BIG BREAKING/ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે ભર્યું આ ખતરનાક પગલું

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ: કોર્ટે ભારતી અને હર્ષ પર એવી ફટકાર લગાવી કે જાણીને ફેન્સ રડવા લાગ્યા

જ્યારથી સુશાંત સિંહે સ્યુસાઇડ કર્યું છે ત્યારથી NCB ટિમ એક્ટિવ થઇ ગઈ છે અને બૉલીવુડ તેના સકંજામાં છે. હાલમાં જ બોલીવુડના ઘણા સેલિબ્રિટી અને પ્રોડ્યુસર પર રેડ પડી છે. હાલમાં જ મળેલી માહિતી અનુસાર NCB દ્વારા ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તેમના પતિ હર્ષ સાથે ઈન્કવાયરી ચાલી રહી છે. ઘર અને ઓફિસમાં રેડ સમયે દિગ્ગજ કોમેડિયન ભારતી સિંહના ઘરેથી NCB ની ટીમને ગાંજો મળ્યા પછી ગઈકાલે બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી.

ડ્રગસના કેસમાં આજે સવારે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની NCB દ્વારા ધરપકડ બાદ થઇ હતી પછી સવારે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ બન્ને ત્રણ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. એનસીબીએ કોર્ટ પાસે બન્ને રિમાન્ડની માંગ કરી હતી.

જો કે, કોમેડીયાને જામીન અરજી દાખલ કરી દીધી છે. એ મેટર પર આવતીકાલે એટલે કે સોમવારે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. NCB એ માત્ર ઘર પર જ નહીં પણ ભારતીના ઓફિસ લોકેશન પર પણ દરોડા પાડ્યા હતા. આજે સવારે બન્ને કોર્ટમાં રજૂ કર્યા હતા.

મળેલી વિગત અનુસાર કોર્ટે બંન્નેને વ્યક્તિને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હવે ભારતી અને તેનો હસબન્ડ આગળના 4 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે. NCB એ ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. પરંતુ ભારતી અને હર્ષે પોતાની જામીન અરજી કોર્ટમાં આપી દીધી છે.