ખબર

દિવાળી બાદ જાહેર થયેલો કોરોનાનો આંકડો ચોંકાવનારો છે, તો પણ એક મોટી ખુશખબરી આવી

ભારતમાંથી કોરોના ભાગવાની તૈયારીમાં? એક મોટી ખુશખબરી આવી ગઈ, જાણીને ઉછળી પડશો

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે આપણા દેશમાં પણ કોરોનાના ઘણા બધા નવા મામલાઓ સામે આવી રહ્યા છે. એમાં પણ દિવાળીના તહેવારમાં ઘણા લોકો મન મૂકીને બહાર નીકળ્યા અને હવે કોરોનાના નવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે.

Image Source

દેશના 48 રાજ્યોમાં રિકવરી રેટ 95 ટકાથી વધારે છે જયારે દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 88 લાખ 74 હજાર 172 થઈ ગયો છે. પરંતુ સારી વાત એ છે કે 82 લાખ 88 હજાર 169  દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

Image Source

તો આ દરમિયાન જ છેલ્લા 24 કલાકની અંદર 28 હજાર 377 નવા દર્દી મળ્યા છે. જે છેલ્લા 4 મહિનામાં સૌથી ઓછા છે. કોરોનાના કારણે દેશમાં સરેરાશ રિકવરી રેટ 93.39 ટકાએ પહોંચી ગયો છે. વિશ્વના ટોપ-5 સંક્રમિત દેશોમાં ભારતનો રિકવરી રેટ હજુ પણ સૌથી ઓછો છે.

Image Source

અમેરિકામાં અત્યારસુધી 60.84 ટકા, બ્રાઝિલમાં 90.22 ટકા, ફ્રાન્સમાં 7.07 ટકા અને રશિયામાં અત્યારસુધીમાં 74.60 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે.