મનોરંજન

બોલીવુડના 10 કલાકારોના બાળપણના ફોટા જોઈને તમને પણ હસવું આવશે, એમાંય આલિયા ભટ્ટને ઓળખવી અશક્ય છે

આજે તો મોબાઈલ અને ડીએસએલઆરનો જમાનો છે એટલે આજની પેઢીના બાળકોના ઢગલા બંધ ફોટો મળી આવે પરંતુ જ્યારે આપણા બાળપણનો ફોટો આપણને ઘરનો જુના સામાનને ફંફોસતા મળી જાય ત્યારે કેટલી ખુશી થતી હોય એ તો જેને અનુભવ્યું હોય એજ જાણે.

Image Source

બોલીવુડમાં પણ ઘણા એવા અભિનેતાઓ છે જેના બાળપણના ફોટો સામે આવે ત્યારે તેમના ચાહકોને ખુશી થતી હોય છે. આવા જ 10 ખ્યાતનામ કલાકારોના બાળપણના ફોટા અમે તમારી માટે લઈને આવ્યા છે જે જોઈને તમને પણ એમને ઓળખવા મુશ્કેલ થઈ જશે અને ખાસ વાત તો એ છે કે ઘણા કલાકારો તેમના બાળપણથી જ ખુબ જ ક્યૂટ લાગતા હતા તો કેટલાક નોટંકી પણ હતા. ચાલો જોઈએ.

Image Source

આલિયા ભટ્ટ:
આ ફોટોમાં તમે જેને જોઈ રહ્યા છો તે હાલમાં બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી આલિયા ભટ્ટ છે, જે આજે પણ એટલેઇ જ કહ્યુત દેખાય છે જેટલી બાળપણમાં દેખાતી હતી.

Image Source

વરુણ ધવન:
બોલીવુડમાં વરુણ ધવન પોતાના આગવા અભિનયથી પોતાનું નામ બનાવી રહ્યો છે, પડદા ઉપર પણ તે નોટંકી અંદાઝમાં જોવા મળે છે ત્યારે તેના બાળપણના ફોટોમાં પણ તે નોટંકી જ દેખાય છે.

Image Source

દીપિકા પાદુકોણ:
બોલીવુડમાં આજે જેનું રાજ ચાલે છે એવી અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ તેના બાળપણમાં ખુબ જ ક્યૂટ દેખાતી હતી.

Image Source

રણવીર સિંહ:
અભિનેતા રણવીર સિંહ તેના અભિનયના કારણે ખાસો ચર્ચામાં છે, તેના અવનવા પહેરવેશ અને અદાકારીના કારણે પણ તે ચર્ચામાં રહે છે, બાળપણથી જ રણવીરને આવા શોખ લાગે છે.

Image Source

સલમાન ખાન:
બોલીવુડના સૌથી ખ્યાતનામ અભિનેતા સલમાન ખાનના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે ત્યારે તેના બાળપણનો ફોટો જોવો પણ સૌને ગમે. બાળપણમાં પણ તે એટલો જ ક્યૂટ હતો જેટલો તે ફિલ્મોમાં દેખાય છે.

Image Source

કેટરીના કૈફ:
કેટરીના કૈફ તેના બાળપણમાં ખુબ જ ક્યૂટ લાગતી હતી, આજે પણ તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેના ઘણા બધા ફોટો મળી આવે છે.

Image Source

પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડા આજે તેની ફેશન અને પતિ નિક જોનસ સાથે રોમાન્સની પળો માણતા ખુબ જ ચર્ચામાં આવે છે. ત્યારે તેના બાળપણના ફોટો પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.

Image Source

શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનનો બાળપણનો ફોટો અમે તમારા માટે શોધી લાવ્યા છીએ, શાહરૂખના બાળપણના ઘણા જ ઓછા ફોટો જોવા મળે છે.

Image Source

કરીના કપૂર:
બેબો ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી કરીના કપૂરનો બાળપણનો ફોટો પણ જોવા જેવો છે. આ ફોટોમાં તે પણ ખુબ જ ક્યૂટ લાગે છે.

Image Source

આમીર ખાન:
મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન બાળપણથી જ ખુબ જ સુંદર દેખાય છે. તે ચોકલેટી અભિનેતા છે અને તેના બાળપણના ફોટોમાં જ દેખાઈ આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.