દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રસિદ્ધ રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.

હેશટેગ લવ (#LOVE) ભાગ – ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું. પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે. મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું. મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં.. એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ? બાળપણમાં પાસે More..

નીરવ પટેલ લેખકની કલમે

શું તમે પણ તમારો મોટાભાગનો સમય ઓનલાઈન જ વિતાવતા હોય તો વાંચો આ આર્ટિકલ. ઘણી સમસ્યાનું સમાધાન મળી જશે.

લિસા અને રાકેશ કોઈ સોશિયલ સાઇટ ઉપર મળ્યા. બંને મિત્રતાથી જોડાયા. ધીમે ધીમેં સંબંધો ગાઢ બનતા ગયા અને એમની વચ્ચે પ્રેમ થઇ ગયો. બંને અલગ અલગ દેશના હોવાથી મળવું શક્ય નહોતુ, પણ ધીમે ધીમે પ્રેમ વધતો ગયો અને બંને એ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. અમેરિકાની લિસા અમદાવાદની કોઈ પોળમાં રહેતા રાકેશ સાથે લગ્ન More..

નીરવ પટેલ

વૃદ્ધાશ્રમ વિશે તમારા મનમાં ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓ દૂર કરવા વાંચો આર્ટિકલ.. વૃદ્ધાશ્રમ મારી દૃષ્ટિએ

વૃદ્ધાશ્રમ મારી દૃષ્ટિએ….. કાલે એક વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી.. ખરેખર જીવન જેવું ત્યાં લાગ્યું, આંખોમાં રહેલા આંસુ ઓને ફ્રિઝરમાં જમાવી દેતા બરફની પેટે હૈયામાં ઠારવીને બેઠેલા એ વૃધ્ધોને મળી ખુબ આનંદ થયો. થોડો સમય એમની સાથે વિતાવ્યો, એમની સાથે વાતો કરવાનો ઘણો આંનદ આવ્યો, એક બીજાની મીઠી મશ્કરી કરતાં એ વૃધ્ધો કદાચ પોતાના ઘર કરતાં ઘણું More..

નીરવ પટેલ લેખકની કલમે

આઝાદીના પર્વની દેશભક્તિ હજુ ઠંડી પડી નહોતી ત્યાં દેશવાસીઓને બીજો અવસર મળ્યો દેશભક્તિ દેખાડવાનો….

હજુ એક દિવસ પહેલાં તો આ દેશ આઝાદીના ઉત્સવમાં રંગાયેલો હતો, દેશ માટેનો પ્રેમ, દેશ માટેની લાગણી, દેશ માટેની ભાવના હજુ હૈયામાં ઓગળી નહોતી ત્યાં બીજા જ દિવસે અટલજીના સ્વર્ગવાસ થવાના સમાચાર સમગ્ર દેશને એક ઊંડા શોકમાં લઈ આવ્યું. ઠંડી પડેલી દેશભક્તિ પાછી જાગી ઉઠી, પક્ષપાત ભૂલીને ભારતીય હોવાનો ગર્વ કરતાં ભારતીયો માટે અટલજીના મૃત્યુના More..

દિલધડક સ્ટોરી નીરવ પટેલ રસપ્રદ વાતો લેખકની કલમે

છૂટાછેડા લેવા માટે તૈયાર થયેલી પત્નીને છેલ્લો પત્ર.. જો જો રડવું ના આવી જાય.. વાંચો હ્ર્દયસ્પર્શી પત્ર..

સંબોધન તારું કેવી રીતે કરું એ સમજાતું નથી એટલે જગ્યા ખાલી રાખી છે. પહેલાં તો હું તને ઘણાં બધા નામથી બોલાવી લેતો હતો પણ હવે આપણી વચ્ચે જે દરાર પડી એમાં એ બધા શબ્દો દબાઈ ગયા લાગે છે. સાંભળ્યું છે કે તે હવે નંબર બદલી નાખ્યો છે, મેં ઘણીવાર ફોન કર્યા પણ અસ્તિત્વમાં જ નહોતો More..