દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“એક કન્ડકટર” – આજે વાંચો મુકેશ સોજીતરાની કલમે મોજીલા કન્ડકટર વિષેની અદભૂત સ્ટોરી, ખૂબ જ શબ્દોમાં આલેખાયેલ આ વાર્તા વાંચવાની ચૂકતા નહી…

“ હાલો ભાવનગર ભાવનગર ભાવનગર!! સરકારી બસ લોકલ બસ!! સાવ ખાલી સાવ ખાલી એ હાલો એ હાલો… ભાવનગર ભાવનગર… પ્લેટફોર્મ નંબર ૪ પર… બસ મુકાઈ ગઈ છે..હાલો હાલો .. ભાવનગર ભાવનગર!!!” ત્રીસેક વરસનો એક ફાંકડો અને છટાદાર યુવાન કે જે પહેરવેશ પરથી કંડકકટર હોય એમ લાગ્યું. એ બસ સ્ટેન્ડ પર ઉભેલા પેસેન્જરો વચ્ચે આંટા મારીને More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

બાળપણના ભેરું હતાં ને મર્યા પછી ય ભાઈબંધી રહી અકબંધ, મિત્રતાની પરિભાષા સમજાવતી ખૂબ જ સુંદર સ્ટોરી અચૂક વંચાજો ને ટેગ કરજો તમારા બાળપણના ભેરુને …..

“ભાઈબંધી આજેય અકબંધ છે” બધા એને જય અને વીરુ કહેતા હતા!! નાનપણથી જય અને વીરુ કહેતા હતા!! બંને વચ્ચે ગજબનો નાતો હતો . ગજબનો એટલે તમે વાત જ જવા દ્યો!! બેય એકજ ગામડામાં જન્મેલા.. એક જ શેરીમાં અને સામે સામે ડેલા હતા..!! બેય ના પાપા પણ ભાઈ બંધ!! જય અને વીરુ ની જમીન પણ પાસે More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“આશીર્વાદ” – ક્યારેય જો કોઈનાં અંતરથી આતરડી ઠરી હશે તો આશીર્વાદ એનાં જરૂર ફળતા જ હોય છે, વાંચો આજે એવી જ વાર્તા મુકેશ સોજીત્રાની કલમે …..

અને માડી દવાખાનામાં દાખલ થયા કે સફેદ વસ્ત્રોમાં પરિધાન થયેલી સાતેક છોકરીઓ હસી પડી અને એક ચબરાક અને તાફાની છોકરી બોલી પણ ખરી કે “તેજલ તારા સાસુમાં આવી ગયા છે હવે કલાક સુધી તારો છાલ નહિ છોડે એ નક્કી!! તું ખરેખરી ભાગ્યશાળી છો કે લગ્ન પહેલા જ તને આવા સુપર ડુપર સાસુમા મળ્યા છે તો More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

નાના હોય કે મોટા ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે, પણ જો એને માફ કરવાવાળો મોટામનનો હોય તો એ ભૂલ જીવનમાં દોહરાતી નથી, ખૂબ જ સુંદર અને સમજવા જેવી વાત મુકેશ સોજીત્રાની કલમે ….

“ સેજલ નામે એક શિક્ષિકા” શિક્ષકોની તાલીમ હતી…!! શનિવાર હતો..!! તાલીમનો સમય સવારના સાત થી બપોરના એક વાગ્યા સુધીનો હતો. મનજીભાઈ તાલીમ આપી રહ્યા હતા.. શિક્ષકો બધા પરાણે પરાણે રૂમમાં બેઠા હતા.. મોટાભાગના શિક્ષકો ને તાલીમ ફક્ત અને ફક્ત ટાઈમ પાસ જ હતી!! આજે તાલુકામાંથી સુચના હતી કે ગાંધીનગર ની ટુકડી આપણા તાલુકામાં છે એટલે More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે લખાયેલી બે જોડિયા ભાઇઓની રસપ્રદ વાર્તાનો અંત વાંચવાનું ચૂકતાં નહી…

“ધનજી અને ધરમશી – બે જોડિયા ભાઈઓ” ધનજી સવારમાં પોતાના ઘરને ઓટલે બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. લુંગી અને ગંજી પહેરેલી હતી. બાજુમાં જ એક મોટું ડબલું પડ્યું હતું. હમણા જ એ કુદરતી હાજતે જઈને આવ્યો હતો. ધનજીને આ ટેવ વરસોથી હતી. પોતાની ઘરે ચાર ચાર સંડાસ હતા તો ય નજીકમાં જ આવેલી પોતાની More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

જે સ્ત્રીને ડોક્ટરે કહ્યું કે તે ક્યારેય માં નહી બની શકે એને માતૃત્વનું સુખ આપ્યું એની શ્ર્ધાનો થયો આ કળયુગે ચમત્કાર..

“સોનાનો સુરજ” તા ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮!! સમય બપોરના બાર કલાક!! મારા વોટ્સએપ પર એક મેસેજ આવે છે “મુકેશ ભાઈ મારી એક રીયલ સ્ટોરી લખશો??” મેં હા પાડી અને એ ભાઈએ પોતાની સાથે જીંદગીમાં બનેલ ઘટનાનું વર્ણન લખી મોકલ્યું અને વાંચીને હું દંગ રહી ગયો!! કલ્પના કરતા હકીકત ઘણી રોમાંચક હોય છે એ ફરી વખત સાબિત More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

નસીબમાં હશે તેટલું જ તમને મળશે, બાકી તો તમે ગમે તેટલું એની પાછળ દોડો, તો પણ તમારું નથી થાય કશું- પછી ભલે તે સંપતિ હોય કે વ્યક્તિ…ખૂબ જ સમજવા જેવી વાર્તા વાંચો એકવાર અચૂક…

 “જીવનલાલના જોડા” નામ :- જીવનલાલ!! વ્યવસાય :- શિક્ષક _ જમીન લે વેચ _ બિલ્ડર જીવનલાલનો સામાજિક બાયોડેટા આવો બનાવવો હોય તો બને!! દસ વરસમાં શૂન્યમાંથી સર્જન કર્યું તો એ જીવનલાલે કર્યું એમ એના જાણીતા અને માનીતા લોકો કહેતા!! અને એ દાયકો પણ ૧૯૯૦નો ને શિક્ષકોના પગાર પણ સાવ સામાન્ય એટલે બહુ બહુ તો શિક્ષક એક More..

પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા લેખકની કલમે

જીવનમાં સફળ થવું હોય તો લાડ, ત્રાડ ને વળને ભૂલી જવાનું, શિક્ષક દિન નિમિતે બાળકોનાં ઘડતરમાં વધારો કરતી સુંદર વાર્તા વાંચો અને શેર કરો.

“અને શિક્ષક દિન ઉજવાયો” પ્રાર્થનાસભા પૂરી થયા બાદ શાળાનાં આચાર્ય બોલ્યા. “આજે પેલી સપ્ટેમ્બર છે. પાંચમી સપ્ટેમ્બરના રોજ દર વખતે આપણી શાળામાં “શિક્ષક દિન” ઊજવાય છે , આ વખતે પણ ઉજવાશે. ધોરણ પાંચથી આઠના જે બાળકોએ ભાગ લેવો હોય તે પોતાના વર્ગ શિક્ષક પાસે નામ લખવી દે. સાંજે ચાર વાગ્યે નામ લખાવનાર તમામ બાળકોને અહી More..