જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું હેલ્થ

10 એવા ફળ જેના છોતરાના ફાયદા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો… હવેથી છોતરાને ફેકો નહીં તેના ઉપયોગ કરો…

કિચન એવી વસ્તુ છે જ્યાં મહિલાઓને સૌથી વધારે સમય પસાર થાય છે. આપણા કિચનમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ભલે એ કાચા શાકભાજીઓ હોય કે ફળોના છોતરાઓ.. તો આજે આપણે 10 ફળોના છોતરાના ફાયદા વિશે જાણીશું… ફળથી આપણને વિટામિન્સ મળે છે તેવી રીતે છોતરાનુ પણ ખૂબ જ Read More…

જીવનશૈલી હેલ્થ

મહિલાઓ, સાવધાન થઇ જજો, જો તમે દાઢીવાળા પુરુષોને પસંદ કરો છો તો જાણી લો કે પુરુષોની દાઢીમાં હોય છે ખતરનાક વસ્તુ

જે મર્દો દાઢી રાખવાના શોખીન છે એ જરૂર વાંચે… આજકાલ લોકો ફેશન અને ટ્રેન્ડના નામે કઈ પણ કરતા હોય છે, એમાં પણ પુરુષોમાં દાઢી વધારવાનો ક્રેઝ તો કઈંક જુદા જ સ્તર પર છે. દરેક ગલીમાં એવા પુરુષો જોવા મળશે જે કૂલ દેખાવા માટે દાઢી વધારીને બેસ્યા હશે, પરંતુ દાઢીને લઈને એક રિસર્ચ થયું છે, જેનું Read More…

જીવનશૈલી હેલ્થ

વાળ માટે એલોવેરા માટે છે જાદુઈ, કરે છે વાળ લાંબા, ચમકદાર અને ઘાટા, જાણો કઈ રીતે કરવો એલોવેરાનો ઉપયોગ

દરેક છોકરીને લાંબા અને ઘાટા વાળની ઈચ્છા હોય છે, પરંતુ હાલના પ્રદુષિત વાતાવરણમાં, ધૂળ અને માટીને કારણે અને વાળ પર કેમિકલ્સવાળા શેમ્પૂના ઉપયોગને કારણે વાળ સૂકા થઇ જાય છે અને ખરવા લાગે છે. જરૂરી છે કે સમયસર વાળની સમસ્યા પર ધ્યાન આપવામાં આવે. જો તમે સુંદર વાળની ઈચ્છા ધરાવતા હોવ તો એ માટે તમારે કેટલાક Read More…

હેલ્થ

રોજ સલાડમાં ખાઓ આ ચીજ વસ્તુ, કેન્સર કે હાર્ટ એટેકથી બચાવમાં મદદ કરશે

જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો રોજ ભોજનમાં કાચી ડુંગળીને પણ શામિલ કરો. કાચી ડુંગળીના અઢળક ફાયદા છે. કાચી ડુંગળી અનેક બીમારીઓથી તમારી રક્ષા કરે છે. ડુંગળીમાં સલ્ફર યૌગિક હોય છે જેનો બ્લડ શુગર પર સકારાત્મક પ્રભાવ પડે છે. અમેરિકામાં 1990 માં થયેલા રિસર્ચ અનુસાર ગેસ અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ કાચી ડુંગળી ખાવાથી Read More…

જ્ઞાન-જાણવા જેવું રસોઈ હેલ્થ

કિચન માટે 10 ઘરેલુ ટિપ્સ…. આ 10 ટિપ્સ તમારા ઘરના કિચનમાં ઉપયોગ કરો અને તમારું કામ સરળ બનાવો

કિચન (રસોડું) એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓનો સૌથી વધારે સમય વ્યતીત થાય છે. આપણે એવી ઘરેલુ ટિપ્સ જોઈશું જે તમારા કામને આસાન બનાવે અને તમારો સમય બચી જાય સાથે સાથે તમારી નીરોગી કાયા પણ પ્રદાન કરે. Image Sourceઆ ઘરેલુ ટિપ્સ તમને ખૂબ જ મદદગાર રહેશે… 1) જો તમને ચહેરા પર કાળા દાગ-ધબ્બા જેવી પરેશાની હોય Read More…

જીવનશૈલી હેલ્થ

ઉનાળાની ગરમીમાં સ્વાસ્થ્ય માટે વધુ સારું શું છે? કૂલર કે AC? જાણો આ બંને વિશે

ઉનાળો શરુ થતા જ બળબળતો તડકો પડવા લાગે છે અને આ તાપ અસહ્ય થઇ જાય છે. એટલે જ આપણે લોકો ઠંડક માટે કૂલર કે એસીનો સહારો લઈએ છીએ. બપોરની બે કલાકની ઊંઘ હોય કે રાતની સુકૂનભરી ઊંઘ, આપણને શાંતિથી ઊંઘવા માટે આ ઉપકરણોની ઠંડકનો સહારો લઈએ છીએ, જેથી વધુ સારી ઊંઘ આવી શકે. પણ સવાલ Read More…

જીવનશૈલી હેલ્થ

ACમાં વધુ સમય રહેવાથી થાય છે નુકશાન, વાંચો અને થઇ જાઓ સાવચેત

ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે હવે ગરમીથી બચવા માટે દરેક ઘરોમાં અને ઓફિસોમાં એસી લાંબા સમય માટે ચાલુ રહેશે. ભીષણ ગરમીમાં એસીની ઠંડી હવા દરેકને રાહત આપે છે. અને એસીમાંથી પછી બહાર જવાનું પણ મન નથી થતું. પણ એસીની જે ઠંડક ભરી હવા, રાહત આપે છે, ત્યારે આ જ હવા આપણા માટે ઘાતક પણ Read More…

ખબર જીવનશૈલી હેલ્થ

બાળકોમાં વધી રહ્યો છે સ્ક્રીન ડિપેન્ડન્સી ડિસઓર્ડર, જાણો શું છે આ બીમારી

વાલીઓને સચેત થવાનો સમય થઇ ચુક્યો છે. હવે તો તેમને પોતાના નાના બાળકોને રમવા માટે મોબાઈલ ન આપવા માટેનું એક વધુ કારણ મળી ચૂક્યું છે. એક રિસર્ચ પ્રમાણે, મોબાઈલ સ્ક્રીન પર વધુ પડતો સમય વીતાવવાને કારણે તમારા બાળકોના મગજને નુકશાન થઇ શકે છે. કારણ કે એક નવી બીમારી છે, જે બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઇ Read More…