આપણા તહેવારો ઉત્તરાયણ સ્પેશિયલ જ્યોતિષ શાસ્ત્ર

મકરસંક્રાંતિ બે મહાસંયોગ, 11 કોડીઓથી કરો એક મહા ઉપાય અને થશે ધનવર્ષા…

2021માં મકરસંક્રાંતિના તહેવાર 14 જાન્યુઆરીના દિવસે આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સાથે સાથે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જાય છે જેના કારણે મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ધનુર્માસ પણ ખતમ થતો હોવાથી આ દિવસે સુખ-સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ નીરવ પટેલ રસપ્રદ વાતો લેખકની કલમે

ઉત્તરાયણ એટલે હર્ષોલ્લાસનો તહેવાર, પતંગ અને ઊંધિયા જલેબીનો તહેવાર, વાંચો ઉત્તરાયણ વિશેની ખાસ વાતો

ગુજરાતમાં આવતા બે તહેવારો એક નવરાત્રી અને બીજી ઉત્તરાયણ દરેક ઉંમરના લોકોને ગમતા હોય છે, આ તહેવારોનો આનંદ જ કંઈક નોખો છે, નવરાત્રીના નવ દિવસો ગરબે ઘૂમવાનું અને ઉત્તરાયણના મહિના પહેલા અને મહિના પછી પતંગો ચગાવી મોજ કરવાના દિવસો. નવરાત્રીની તો હવે વાત કરવામાં મઝા નહિ આવે કારણ કે થોડા સમય પહેલા જ આપણે નવરાત્રીને માણીને Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

શિયાળામાં બનાવો સરસ મઝાનો સિંગદાણાનો હલવો, ખાઈને પછી જણાવજો કેવો લાગ્યો?

શિયાળાની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જે સ્વાદની સાથે શરીરમાં પણ ગુણકારી હોય, મગફળીની ઘણી બધી વસ્તુઓ આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમે સીંગદાણામાંથી બનાવતા હલવા વિશે જણાવીશું, જે આજ પહેલા તમે ક્યારેય નહીં ખાધો હોય, એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો તમે અને તમારા બાળકો વારંવાર એ હલવો બનવવાની જીદ કરશે Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

ઉતરાયણ સ્પેશિયલ સીંગની ચીકી બનાવવાની પરફેક્ટ રીત, જાણો કેવી રીતે બને છે- ઘરે જ બનાવો ચીકી

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ લોકો જાત-ભાતની ચીકી ખાતા હોય છે. આ સાથે જ શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવતો હોય અહી ચીકી ખાવાની પરંપરા છે. ઉતરાયણના આગળના દિવસે દરેક ગુજરાતીઓ જુદી-જુદી ચિક્કીઓ બનાવે છે. જેમાં તલની ચીકી, સિંગની ચીકી, ગોળપાપડી અને ઘણા લોકોને ત્યાં દાળિયાની ચીકી પણ બને છે. શીંગની ચીકી પણ બનાવા હોય છે. આ Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

ઉતરાયણ સ્પેશિયલ તલની ચીકી બનાવવાની પરફેક્ટ રીત, ક્લિક કરીને જાણો કેવી રીતે બને છે આ ખાસ વાનગી!!!

તલ અને ગોળથી બનાવવામાં આવતા અન્ય પકવાનોની જેમ જ ચીકી પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. મોટાભાગે આ શિયાળામાં ખાવા માટે બને છે. ઉતરાયણના તહેવાર નિમિતે આ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખાસ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તલના લાડુ કે ચીકી બનાવવામાં આવે છે. આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખૂબ જ Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

ઉતરાયણ સ્પેશિયલ ક્રિસ્પી મમરાની ચીકી બનાવવાની રેસિપી નોંધી લો અને ઉતરાયણ પર ચોક્કસથી બનાવજો

આપણે ત્યાં ઉતરાયણ પર પતંગ ચગાવવાની સાથે જ જાત-જાતની ને ભાત-ભાતની ચીક્કી ખાવાની પણ પ્રથા છે. અટલએ જ ઉતરાયણના આગલા દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરમાં જુદી-જુદી ચિક્કીઓ બનવા લાગે છે. તલની ચીકી, સિંગની ચીકી, ગોળપાપડી અને ઘણા લોકોને ત્યાં દાળિયાની ચીકી પણ બને છે. અને ખાસ કરીને મમરાના લાડુ કે મમરાની ચીકી પણ બને છે Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ જ્યોતિષ શાસ્ત્ર

આજથી શરૂ થતા નવા વર્ષના પહેલા મહિનાના તહેવાર અને વ્રતો વિશે વિસ્તારથી માહિતી, ક્લિક કરીને વાંચો

આજથી 2019વર્ષમાંને વિદાય આપી આપણે અંગ્રેજીનાં નવા વર્ષ 2020માં પ્રવેશી ગયા. નવા વર્ષની શરૂઆત સાથે આવતા તહેવારોને ઉજવવા માટે પણ આપણે ઉત્સુક હોઈએ છીએ તો આ નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં જ અમે તમારા માટે આવતા તહેવાર અને વ્રતો વિશે તમને માહિતગાર કરીશું. આજરોજ પહેલી જાન્યુઆરી છે આ દિવસે તો દુનિયાભરમાં ઉત્સવનું વાતાવરણ છવાયેલું રહેશે Read More…

ઉત્તરાયણ સ્પેશિયલ જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

ઉત્તરાયણ આવી રહી છે, મોજ શોખ સાથે પોતાના અને બીજાના જીવની પણ ચિંતા કરજો, આ લેખ દરેક ગુજરાતી સુધી પહોંચતો કરો

મિત્રો ઉત્તરાયણના ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે, વળી ગુજરાતમાં તો દિવાળી બાદ જ પતંગો ચગાવવાની શરૂ થઇ જાય છે, લોકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણના દિવસે અગાશી ઉપર જઈને પતંગો ચગાવી પોતાના શોખને પુરા કરતા હોય છે. બાળકો માટે તો આ તહેવાર 2-3 મહિના સુધી ચાલતો તહેવાર છે, ઉત્તરાયણના એક દોઢ મહિના પહેલા અને એક દોઢ Read More…