Navratri, meaning ‘nine nights’, is one of the most popular and widely celebrated Hindu festivals in many parts of India. Read latest navratri news of gujarat.

9 Days Significance Navratri - Garba - History Navratri Celebration Navratri News આપણા તહેવારો ખબર

નવરાત્રી 2020: નવરાત્રીમાં આ 4 વસ્તુ તમારા માટે હોઈ શકે છે શુભ, જાણો શું શું છે

મા દુર્ગાનો પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહી છે. આ તહેવારનું ખુબ જ મહત્વ હોય છે હિન્દૂ ધર્મમાં. ઘણા લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. આ તહેવારમાં લોકો ખુબ જ મોડે સુધી માતાજીના ગરબા રમે છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકો ગરબા રમી શકતા નથી પણ તોય લોકમાં નવરાત્રીનો ઉત્સાહ ઓછો થયો Read More…

Navratri News ખબર ઢોલીવુડ

તમારા હૈયાની ઝંખનાને જગાવતું “ઝંખે રમવા રાસ” ગીત સાંત્વની ત્રિવેદી અને શ્રીરામ ઐયરના સ્વરમાં થયું રિલીઝ

માણસ સંગીત પ્રિય છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ સંગીત સાંભળવું ગમતું હોય છે. ઘણા ગીતો એવા પણ હોય છે જે હૃદયાને સ્પર્શી જાય. કેટલાય વર્ષોમાં એકાદ ગીત એવું આવે છે, જેને સાંભળીને તમારા હૈયાના તાર હચમચી ઉઠે, છેલ્લા ઘણાં સમયમાં ગીતો તો ઘણાં આવ્યા પણ જેને સતત સાંભળતા રહેવાનું મન થાય અને દિલમાં એક અલગ Read More…

Navratri News જ્યોતિષ શાસ્ત્ર

દશેરાના પાવન દિવસે આ રાશિઓ થશે માલામાલ, જુઓ તમારી રાશિ તો નથી ને ?

દશેરા પર આ 7 રાશિઓ પર થશે ભગવાન રામની કૃપા દ્રષ્ટિ, જાણો તમારી રાશિ વિશે વિજયાદશમી દશેરા ઉત્સવ પર અપરાજિતની પૂજા કરવામાં આવે છે. આ મા દુર્ગાનું સ્વરૂપ છે. શસ્ત્ર પૂજાનું પણ આજે વિશેષ મહત્વ છે. સરસ્વતીનું વિસર્જન વિજયાદશમીએ થાય છે. આવો જાણીએ તમારા ભાગ્યના સિતારા અને કેવો રહેશે આજનો દિવસ. 1. મેષ – અ, Read More…

Navratri News અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કાલીમાતાનું સૌથી વિશાળ મંદિર, જ્યાં સતી પોતાનાં સૌથી ભયંકર રૂપમાં દર્શન આપે છે!

દક્ષ પ્રજાપતિની પુત્રી સતીનાં વિવાહ શિવ સાથે થયેલાં. દક્ષ પ્રજાપતિને જટાધારી, સ્મશાનમાં રહેનારા, ભૂતડાં સાથે વસનારા, ગળામાં નાગ ધારણ કરનારા અને શરીરને ભસ્મ ભૂંસનારા શિવ જેવા જમાઈ પસંદ ન હતા. આ દક્ષરાજાએ યજ્ઞ કર્યો ત્યારે શિવને આમંત્રણ ન આપ્યું. પણ બાપને ઘેર પ્રસંગ હોવાથી સતી તો ગયાં. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. સતીથી શિવનું અપમાન Read More…

Navratri Celebration Navratri News આપણા તહેવારો ખબર ઢોલીવુડ

આ નવરાત્રીમાં રજૂ થયું ગુજરાતના પહેલા આંતરરાષ્ટ્રીય રેપસ્ટાર રાઉલના અવાજમાં “અચકો મચકો” ગીત

નવરાત્રીના દિવસોની શરૂઆત થઇ ગઈ છે અને હાલમાં સંગીત રસિયાઓ અને ગાયકો પોતાના આગવા અંદાઝમાં અલગ અલગ ગીતોની રમઝટ જમાવી રહ્યા છે. ત્યારે મૂળ ગુજરાતી અને રેપ સંગીતની દુનિયામાં એક મોટું નામ ધરાવનાર ગાયક “રાઉલ” એક સરસ મઝાનું “અચકો મચકો“ ગીત તેમના આગવા અંદાજમાં લઈએં આવી ગયા છે. રાઉલ ગુજરાતના પહેલા આંતરરાષ્ટ્રીય રેપસ્ટાર ગાયક છે. રાઉલના Read More…

Navratri Celebration Navratri News આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

નવરાત્રીમાં કરો આ 4 વસ્તુઓનું દાન, માતાજી ભરી દેશે તમારા ઘરે ધનનો ભંડાર

પવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. આ નવરાત્રીના દિવસોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો પણ આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઉપવાસ કરતા હોય છે અને માતાજીની ભક્તિ પણ કરતા હોય છે. ત્યારે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં જો તમે માતાજીની કૃપા મેળવી તમારા ઘરમાં પણ ધનનો ભંડાર ભરવા માંગતા હોય તો નીચે જણાવેલી વસ્તુઓનું અચૂક Read More…

Navratri News ખબર

કોવિડ સેન્ટરમાં બેડ ઉપર આરામ કરી રહ્યા હતા દર્દીઓ, અચાનક ડોક્ટર સાથે કરવા લાગ્યા ગરબા, જુઓ વિડીયો

કોરોના સંક્રમણના કારણે આ વર્ષે દર વર્ષની જેમ નવરાત્રી ઉજવવામાં નહિ આવે, વળી ઘણા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈને હાલમાં હોસ્પિટલમાં સારવાર પણ લઇ રહ્યા છે ત્યારે આ દરમિયાન જ મુંબઈના એક કોવિડ સેન્ટરની અંદર દર્દીઓ સાથે ડોક્ટર ગરબાના તાલે ઝૂમી રહેલા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ Read More…

Navratri News Navratri Special Recipy રસોઈ

નવરાત્રીના ઉપવાસ માટે ખાસ બનાવો હવે ઘરે જ મહારાષ્ટ્રીયન સાબુદાણાની ટિક્કી

નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે આ ભક્તિ અને આસ્થાના  9 દિવસો સુધી ઘણા જ ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ ઉપવસ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી પી અને ઉપવાસ કરતા હોય છે તો ઘણા ફરાળ પણ લેતા હોય છે. તો ફરાળ લેતા લોકો માટે આજે અમે ખાસ સાબુદાણાની ટિક્કી લઈને આવ્યા છે. જે મહારાષ્ટ્રમાં Read More…