યુદ્ધના ત્રીજા દિવસે યુક્રેનમાંથી આવ્યો ભયાનક નજારો સામે, રશિયન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ સીધી જ રહેણાંક વિસ્તારમાં પડી, જુઓ લાઈવ વીડિયો

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે અને રશિયાનું સૈન્ય યુક્રેનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, આ દરમિયાન યુક્રેનમાંથી તબાહીના ઘણા બધા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે….

દેશ માટે પોતાની જાન દેવા તૈયાર છે આ યંગ લેડી, રશિયા સામે એવું પગલું ભર્યું કે…હચમચી ઉઠશો

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દેશના નાગરિકોને હથિયાર ઉઠાવવા અને તેમની જમીનની રક્ષા કરવાની અપીલ કરી છે. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું કે તે…

હાડ થીજવી દે તેવી ઠંડીમાં પોલેન્ડની બોર્ડર ઉપર કલાકોથી ફસાયા છે ભારતીય વિધાર્થીઓ, કહ્યું.. “કોઈને અમારી ચિંતા જ નથી…” જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઘણા બધા ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓંની આપવીતી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને હલા યુક્રેનમાં…

‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ વિરૂદ્ધ બે દિવસમાં બીજી ફરિયાદ, ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસને માર્યો માર

ટીકટોકથી ફેમસ થઇ જનાર સુરતની કીર્તિ પટેલ ઘણી વિવાદોમાં રહેતી હોય છે. જો કે, હવે તે સોશિયલ મીડિયા સાથે સાથે ગુનાની દુનિયામાં પણ ઘણી ફેમસ થઇ ચૂકી છે. ગઇકાલના રોજ…

રાજધાની તરફ આગળ વધી રહેલી રશિયન સેનાની ટેન્કોને રોકવા માટે આ બહાદુર જવાને પોતાની સાથે આખો બ્રિજ ઉડાવી દીધો

રશિયન સેનાના હુમલા વચ્ચે યુક્રેનિયન સૈનિકની બહાદુરી ચર્ચામાં છે. આ સૈનિકે રશિયન ટેન્કોને રોકવા માટે પુલ સહિત પોતાની જાતને ઉડાવી દીધી હતી. યુદ્ધમાં પોતાનો જીવ આપનાર યુક્રેનિયન સૈનિકનું નામ વિટાલી…

PSIની વિદાયમાં રાજકોટનું આ આખું પાટણવાવ ગામ હીબકે ચઢ્યું, ઢોલ-નગારા અને રૂપિયાનો વરસાદ કરીને રડતી આંખોએ આપી વિદાય, જુઓ વીડિયો

વિદાય પ્રસંગ હંમેશા આંખોમાં આંસુઓ લાવનારો હોય છે. એ પછી કન્યા વિદાય હોય કે સ્કૂલમાં કોઈ શિક્ષકની વિદાય. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં રાજકોટના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના PSIની વિદાય થતા…

Video: રાત્રે જમતા હતા અને અચાનક વાગ્યુ સાયરન….જાણો યુક્રેનમાં ફસાયેલી દેવભૂમિ દ્વારકાના ભાણવડની વિદ્યાર્થીનીએ શું કહ્યુ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ખળભળાટ મચી ગયો છે. રશિયાની સેના થોડા જ સમયમાં કિવ પર કબજો કરી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન સેનાએ યુક્રેન પર ચાર…

વડોદરાના બે બાળકોને થઇ ધૈર્યરાજ જેવી બીમારી, સારવાર માટે 32 કરોડની જરૂર, માતા-પિતાની મદદ માટે લોકોને અપીલ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મુહિમ છેડાઈ હતી, એક માસુમ બાળકનું જીવન બચાવવાની. જેનું નામ હતું ધૈર્યરાજ. ધૈર્યરાજ એક એવી દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો જેની સારવાર માટે રૂપિયા…