યુવકોએ કર્યો ધડાકો: 10 વર્ષ સુધી સમલૈંગિક સંબંધોમાં કર્યું એકબીજાને ડેટ, ભારતીય પરંપરા અનુસાર કર્યા લગ્ન, હવે આપશે બાળકને જન્મ

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ધરતી ઉપર તો એકબીજા સાથે જોડાવવનું માત્ર નિમિત્ત હોય છે. ત્યારે હવે સમલૈંગિક સંબંધોના કિસ્સાઓ પણ સતત સામે…

ભારત ઉપરાંત આ દેશ પણ 15 ઓગસ્ટના દિવસે થયા હતા આઝાદ, જાણો તેમના વિશે રોચક માહિતી

15 ઓગસ્ટ 1947 દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, કારણ કે આ દિવસે ભારતના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ઘણા વર્ષો સુધી, ભારત ગુલામીની સાંકળોમાં બંધ રહ્યું, પરંતુ આપણા…

વિદેશોનો મોહ રાખતી છોકરીઓ માટે પ્રેરણા સમાન કિસ્સો, લાખો રૂપિયાની નોકરી છોડીને આ યુવતી પોરબંદરના નાના ગામમાં કરી રહી છે ખેતી અને પશુપાલન

લંડનની વૈભવી લાઇફ છોડીને આ ગુજરાતી દંપતીએ ગામડામાં આવીને ખેતી અને પશુપાલન કર્યું, ગર્વની વાત આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે…

રહસ્ય: દૂરથી દેખાતો આ કિલ્લો નજીક આવતા જ ગાયબ થઈ જાય છે

ભારત માત્ર મંદિરોનો દેશ નથી પણ કિલ્લાઓનો દેશ પણ છે. કારણ કે આપણા દેશમાં સેંકડો કિલ્લાઓ છે, જે દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે. આમાંના ઘણા કિલ્લાઓ સેંકડો વર્ષો જૂના છે…

જયપુરના રાજવી પરિવાર સામે વિશ્વના ધનકુબેરો પણ પાણી ભરે, જૂઓ તેમની લાઈફ સ્ટાઈલ તસવીરોમાં

ભારતમાં લોકશાહીની સ્થાપના પછી રાજાઓ પાસેથી ભલે તેમના રાજપાટ છીનવી લેવામાં આવ્યા હોય, પરંતુ આજે પણ તેમના વંશજોનો શાહી ઠાઠ જોઈ શકાય છે. પછી ભલે તે 21 વર્ષીય ફેશનિસ્ટા રાજકુમારી…

રંગીન મિજાજી ભારતીય માટે બેસ્ટ સ્થળ છે થાઈલેન્ડ અને એ પણ લો બજેટમાં, આ સેવાના ભારતીયો છે દિવાના

રંગીન મિજાજી વાળા ગુજરાતીઓ માટે થાઈલેન્ડ છે બેસ્ટ જગ્યા, સસ્તા બજેટમાં મોજ કરી શકશો, કોમેન્ટમાં વાંચો પુરી વિગત થાઇલેન્ડ એક એવો દેશ છે જ્યાં વ્યક્તિ તેના જીવનમાં ઓછામાં ઓછી એકવાર…

ગુજરાતના આ નાના એવા ગામના બાળકોએ શ્રાવણ માસમાં કર્યું સુંદર કામ, એવા શિવલિંગ બનાવ્યા કે તસવીરો તમારું મન મોહી લેશે

શ્રાવણ મહિનો આજથી શરુ થઇ ગયો છે. આજે પહેલો દિવસ સોમવારનો હતો ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવજીની પૂજા કરે છે. સમગ્ર દેશના શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળશે….

વિશ્વની સૌથી ક્રુર મહારાણી, જે સુંદર દેખાવા માટે કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન

ઈતિહાસની ઘણી વાર્તાઓમાં એવા રહસ્યો છુપાયેલા છે, જો તેના રહસ્યો ખુલા જાય તો તમે ચોંકી જશો. કઈક એવી જ એક મહારાણી હતી, જેના કારનામાને કારણે તેનો ડર લોકોમાં ફેલાયો હતો….