ફિલ્મી દુનિયા

TV ની સૌથી ફેમસ બહુ દેવોલિના બિલ્ડીંગમાં મળ્યો કોરોનાનો પોઝિટિવ કેસ, પછી જે થયું

દેશભરમાં આજકાલ કોરોના કહેર વર્તાવ્યો છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના મુંબઈમાં જોવા મળે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજીનું નામ જોડવામાં આવ્યું છે. દેવોલિનાની સોસાયટીનીમાં એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છે. જેના પછી સમગ્ર સોસાયટીને સીલ કરી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

🌸 . Earrings by @shopping_tweets . . . . #devoleenabhattacharjee #devoleena #attitudeofgratitude

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

આટલું જ નહીં જે ઘરમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે તેઘરમાં જ દેવોલિનાના હેલ્પર કામ કરવા જતા હતો. આ જ કારણે દેવોલિના તેના હેલ્પરને અલગ-અલગ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

આ આખા મામલામાં દેવોલિનાના ભાઈ નિવેદન સામે આવ્યું છે. તેના ભાઈએ જણાવ્યું હતું કે, દેવોલિના આ સમયે ઘરમાં એકલી છે. તેને બહાર જવાની પરવાનગી નથી. દેવોલિનાએ જણાવ્યું હતું કે, હું અને હાઉસ હેલ્પ સાથે હતા. પરંતુ તે ઘરમાં રસોઈ બનાવવા જતા હતો જે ઘરમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યારે હું એકલી છું હું વસ્તુ ખુદ જ મેનેજ કરું છું. સોસાયટીના ગાર્ડ મારી મદદ કરે છે. હું જે સામાન મંગાવું છું તેને ઘર સુધી પહોંચાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

તેમણે વધુમાં કહ્યું, “મારી માતા આસામમાં હતી, તે થોડી અસ્વસ્થ છે, પરંતુ આશા છે કે બધુ સારું થઈ જશે.” સલામતીને ધ્યાનમાં રાખીને અમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પરંતુ આશા છે કે બધું સારું થશે અને ટેસ્ટ નેગેટિવ આવશે. હજી સુધી આવા કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

દેવોલિના તેની માતા અને ભાઈ સાથે મુંબઇમાં રહે છે, પરંતુ આ લોકડાઉન દરમિયાન તે એકલી છે કારણ કે તેની માતા અને ભાઈ લોકડાઉન પહેલાં આસામ ગયા હતા. અત્યારે ફક્ત તેના પાલતુ દેવોલિના સાથે છે. અત્યારે દેવોલિનાએ ઘરનાં બધાં કામો જાતે કરવાનાં છે. દેવોલિના પણ પીઠના દુખાવાની ફરિયાદ કરતા તે બિગ બોસના ઘરની બહાર હતી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.