મનોરંજન

બોલીવુડના આ 6 સેલિબ્રિટીને ટિક્ટોકનો ભારે ચસ્કો હતો, 3 નંબરને જોઈને મગજ જશે

ભારત સરકારે તાજેતરમાં જ 59 ચાઈનીઝ એપ્લિકેશન પર બૈન લગાવી દીધો છે, જેમાં વિડીયો શેરિંગ એપ ટીકટૉકનું નામ પણ શામિલ છે. ટીકટૉક ભારતમાં ખુબ જ લોકપ્રિય અને એન્ટરટેનનું સારું એવું સાધન બની ગયું હતું. આ એપ્લિકેશન પર ઘણા બોલીવુડના દિગ્ગજ કલાકારો પણ સક્રિય થઇ ગયા હતા અને વિડીયો શેર કરતા રહેતા હતા. આ સિવાય તેઓના ફોલોઅર્સ પણ ખુબ બની ગયા હતા, આવો તો જણાવીએ ટીકટૉક પર સક્રિય રહેનારા આ કલાકારો વિશે.

1. રિતેશ દેશમુખ:

Image Source

રિતેશ દેશમુખ એવા અભિનેતાઓમાના એક રહ્યા છે જે ટીકટૉક પર ખુબ સક્રિય રહેતા હતા. રિતેશ જેનેલિયા સાથે મળીને ઘણા ટીકટૉક વિડીયો બનાવતા હતા. રિતેશના ટીકટૉક એકાઉન્ટ પર 1 કરોડ 59 લાખ જેટલા ફોલોઅર્સ હતા.

2. જૈક્લીન ફર્નાડિઝ:

Image Source

જૈક્લીન પણ ઘણા ટીકટૉક વિડીયો બનાવતી હતી અને ઘણા પ્રમોશન વિડીયો પણ જૈકલીને બનાવ્યા હતા. તેની આ એપ પર 1 કરોડ 36 લાખ જેટલા ફોલોઅર્સ છે.

3. નેહા કક્કડ:

Image Source

સિંગર નેહા કક્ક્ડ પણ ટીકટૉક પર ખુબ સક્રિય છે અને પોતાના સિંગીંગના વિડીયો પણ શેર કરતી રહેતી હતી. નેહાના ટીકટૉક પર એક કરોડ 72 લાખ જેટલા ફોલોઅર્સ છે.

4. શિલ્પા શેટ્ટી:

Image Source

શિલ્પા શેટ્ટીના 19.6 મિલિયન એટલે કે લગભગ એક કરોડ 60 લાખ જેટલા ફોલોઅર્સ ટીકટૉક એકાઉન્ટ પર બની ગયા હતા. શિલ્પાએ લોકડાઉનમાં ઘણા વિડીયો શેર કર્યા હતા.

5. ઉર્વશી રૌતેલા:

Image Source

ઇન્સ્ટાગ્રામ પર સક્રિય અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ટીકટૉક પર પણ 80 લાખ જેટલા ફોલોર્સ છે. ઉર્વશી તેના દ્વારા ઘણી પહેલ પણ કરી ચુકી છે.

6. હીના ખાન:

Image Source

ટીવી દુનિયામાંથી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી અભિનેત્રી હિના ખાનના ટીકટૉક પર 3.9 મિલિયન એટલે કે 39 લાખ જેટલા ફોલોઅર્સ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.