7 નંબરની બ્યુટીફૂલ સ્વરૂપવાન હિરોઈને તો નેતા જોડે કર્યા લગ્ન..
આજે બોલીવુડમાં ઘણી એક્ટ્રેસ છે જે પરણીને ઠરીઠામ થઇ ગઈ છે. ઘણી બૉલીવુડ એક્ટ્રેસોએ એક્ટર સાથે લગ્ન કર છે. તો ઘણી એવી એક્ટ્રેસ છે જેને દુનિયાથી દૂર આમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જે એક્ટ્રેસોના જીવનસાથી ઇન્ડસ્ટ્રીઝના નથી તે લોકો પણ ફિલ્મી સ્ટારથી ઓછા નથી. એક્ટ્રેસોના પતિ લાઈમલાઈટથી દૂર રહે છે. તો અમુક એક્ટ્રેસના પતિ તો બિઝનેસ મેન છે.
આવો જાણીએ એ એક્ટ્રેસોના પતિ વિશે.
1.અમૃતા અરોરા
View this post on Instagram
ફિલ્મની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા ફિલ્મમાં ફ્લોપ થયા બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. અમૃતા અરોરાએ મુંબઈની કન્સ્ટ્રક્શન કંપની રેડસ્ટોન ગ્રુપના માલિક અને બિઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા હતા.
2.આસીન
View this post on Instagram
સુપર હિટ ફિલ્મ ‘ગજની’ થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસે ગણી-ગાંઠી ફિલ્મ કરી છે, જેમાં સલમાન ખાન સાથે રેડ્ડી, અજય દેવગણ સાથે બોલ બચ્ચન અને અક્ષય કુમાર સાથે બોસ કરી છે. લગાતાર ફ્લોપ ફિલ્મ જવા પર આસીને જાણીતી કંપનીના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સહતે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે, રાહુલની કમાણી 100 બિલિયન ડોલરથી વધુ છે. આટલું જ નહીં રાહુલ શર્મા પાસે ત્રણ એકરનું એક ફાર્મ હાઉસ પણ છે. જણાવી દઈએ કે, સૌથી ઝડપી દોડનારી ઓરેન્જ બેન્ટલ અને મર્ક એન્ડ બીમર તેના કલેક્શનમાં છે.
3.શિલ્પા શેટ્ટી
View this post on Instagram
બૉલીવુડની સૌથી સ્લિમ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પણ તેની એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુન્દ્રા ભારતીય મૂળનો બ્રિટિશ બિઝનેસમેન છે. રાજ કુન્દ્રા બ્રિટિશ એશિયન નામની મેગેઝીનમાં 198માં ક્રમાંક પર આવ્યો હતો. આટલું જ નહીં વર્ષ 2009માં કુન્દ્રાએ આઇપીએલની ટિમ રાજસ્થાન રોયલ્સને પણ સ્પોનસર કરી હતી.
4.જુહી ચાવલા
View this post on Instagram
90ના દાયકની સફળ એક્ટ્રેસ જુહુ ચાવલાનું નામ આજે પણ સફળ એક્ટ્રેસમાં શામેલ છે. લગ્ન બાદ જુહી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જુહીએ મહેતા ગ્રુપના જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. મહેતા ગ્રુપનું નામ જાણીતું છે. જે ભારત સહીત આફ્રિકા, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં તેનો વેપાર ફેલાયેલો છે.
5.સેલિના જેટલી
View this post on Instagram
બૉલીવુડના કંઈ જ કમાલના કરનારી એક્ટ્રેસ સેલિના જેટલીએ લગ્ન કરવાનો ફેંસલો લઇ લીધો હતો. સેલિનાનો પતિ પીટર હોગ ઓસ્ટ્રેલિયાનો છે. તે એક મોટો બિઝનેસમેન અને માર્કેટર છે.
6.વિદ્યા બાલન
View this post on Instagram
બૉલીવુડની ટોપ એક્ટ્રેસ વિદ્યા બાલન તેની આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. વિદ્યાએ પ્રોડ્યુસર અને ડિઝની ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. ફિલ્મ આશિકી-2ની એક્ટર આદિત્ય રોય કપૂર વિદ્યાનો દેર છે.
7.આયેશા ટાકિયા
View this post on Instagram
બોલીવુડની સૌથી ખુબસુરત એક્ટ્રેસ અને સલમાન ખાન સાથે ફિલ્મ વોન્ટેડમાં નજરે આવનારી એક્ટ્રેસ આયેશા ટાકિયા ફિલ્મોથી દૂર થઇ ગઈ છે. આયેશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, ફરહાન આઝમી અબુ આઝમીનો દીકરો છે.
8.ટીના મુનીમ
View this post on Instagram
80ના દાયકાની ખુબસુરત એક્ટર્સ ટીના મુનીમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે. અનિલની 2016 ફોબર્સ બિલીનેયર મુજબ નેટ વર્થ 3.3 મિલિયન ડોલર છે. અનિલ અંબાણીનું પણ દુનિયામાં મોટું નામ છે.
9.રાની મુખર્જી
View this post on Instagram
યશ ચોપડા ખાનદાનની મોટી વહુ રાની મુખરજીએ આદિત્ય ચોપડા સાથે 2012માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, આદિત્યના આ બીજા લગ્ન છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આદિત્યની ગણના ટોપ મેકરમાં થાય છે. આદિત્યના બેનર હેઠળ વર્ષમાં ઘણી ફિલ્મો બને છે.