મનોરંજન

અરરરર મેકઅપ વગર સાવ આવી દેખાય છે ચમકતી બોલીવુડની આ હીરોઇનો, જુઓ 15 PHOTOS

મેકઅપ વગરની આ 15 તસવીરો જોઈને ફેન્સ થઇ ગયા દુઃખી દુઃખી, બોલ્યા આ શું? સાવ આવી દેખાય છે?

આપણે સામાન્ય રીતે તો આ કોઈ પણ એક્ટ્રસને પડદા પર મેકઅપ વગર જ જોઈ હશે. ત્યારે આપણને મનમાં વિચાર આવતો હોય છે કે, એક્ટ્રેસો મેકઅપ વગર કેવી લાગતી હશે. ઘણી હીરોઇનોને જાણવી મુશ્કેલ છે તો ઘણી હિરોઈન મેકઅપ વગર કે મેકઅપ સાથે એકસરખી જ લાગે છે.

આવો જોઈએ હીરોઇનો મેકઅપ વગર કેવી લાગે છે.

માધુરી દીક્ષિતની ચહેરાની ચમક હજુ પણ બરકરાર છે. માધુરી દીક્ષિત હજુ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. માધુરી દીક્ષિતને મેકઅપ વગર ઓળખવી મુશ્કેલ છે.

Image Source

મીનાક્ષી શેષાદ્રી 90ના દાયકાની સુપરહિટ હિરોઈન છે. પરંતુ હાલમાં તેનામાં એટલા બદલાવ આવ્યા છે કે તેને ઓળખવી મુશ્કેલ છે.

Image Source

આલિયા ભટ્ટ મેકઅપ વગર પણ 3 સુપરહિટ ફિલ્મ આપી છે. આલિયા ભટ્ટની ખુબસુરતીમાં મેકઅપ વગર પણ કંઈ જ ફેર નથી દેખાતો.

Image Source

રવીના ટંડન 90ના દાયકાની સૌથી મશહૂર એક્ટ્રેસ છે. રવીના ટંડનની ઉંમર 44 વર્ષની છે. અસલ જિંદગીમાં રવીના ટંડન મેકઅપ વગર આવી દેખાય છે.

Image Source

બોલીવુડની મશહૂર એક્ટ્રેસ તબ્બુ 47 વર્ષની થઇ ગઈ છે. ફિલ્મોમાં ખુબસુરત દેખાનાર તબ્બુ અસલ જિંદગીમાં કંઈક આવી દેખાય છે.

Image Source

જુહી ચાવલા 51 વર્ષની ઉંમરમાં જ બેહદ ખુબસુરત લાગે છે. જુહી ચાવલાની મેકઅપ વગરની તસ્વીર જોઈને તમે પણ ઓળખી નહીં શકો.

Image Source

પડદા પર ગ્લેમરસ દેખાનાર કરીના કપૂરને મેકઅપ વગર ઉંમર છુપાવવી મુશ્કેલ છે.

Image Source

પ્રિયંકા ચોપરાના રીલ અને રિયલ લુકમાં જમીન-આસમાનનો ફર્ક છે.

Image Source

કેટરીના કૈફની ખુબસુરતી કોઈ મેકઅપની મોહતાજ નથી. મેકઅપ વગર પણ કેટરીના કૈફ એટલી જ સુંદર દેખાઈ છે.

Image Source

કરિશ્મા કપૂરને પણ મેકઅપ વગરના લુકમાં ઓળખવું બહુ મુશ્કેલ નથી.

Image Source

વાત કરવામાં આવે ઐશ્વર્યા રાયની તો ઐશ્વર્યા રાય મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાઈ છે. ઐશ્વર્યા રાય મિનિમલ મેકઅપ વગર પડદા પર આવી ચુકી છે.

Image Source

મેકઅપ કર્યા બાદ લાગે છે કે કાજોલનો મેકઓવર જ થઈ જાય છે.

Image Source

વિદ્યા બાલન મેકઅપ વગર એટલી સારી નથી લાગતી જેટલી મેકઅપ કર્યા બાદ લાગે છે.

Image Source

અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે મેકઅપ કર્યા વગર જ વધુ સારી લાગે છે.

Image Source

રાનુ મુખર્જીને મેકઅપ વગર ઓળખવી ભારે મુશ્કેલ છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.