ખબર ફિલ્મી દુનિયા

સલમાનની આ દેશી અભિનેત્રીની મોહક અદા જોઈને ચકિત થઇ જશો, જોબન તો એવું છે કે ઊફ્ફફ્ફ્ફ જુઓ 10 PHOTOS

સલમાનની આ દેશી અભિનેત્રીની 10 તસ્વીરોમાં દેશી ફિગર જોઈને બોલીવુડ અભિનેત્રીઓને બાય બાય કરી દેશો

બોલીવુડની ઘણી અભિનેત્રીઓની સુંદરતા અને તેમની બોલ્ડનેસ જોઈને આપણે આકર્ષિત થતા હોઈએ છીએ તો સાથે ભોજપુરી ફિલ્મોની અભિનેત્રીઓ પણ આજના સમયમાં ચાહકોને ખુબ જ ગમે છે. એવી જ ભોજપુરી ફિલ્મોની ટોપની અભિનેત્રી છે મોનાલીસા.

ભોજપુરી ફિલ્મોમાં મોનાલીસા પોતાના બોલ્ડ અંદાઝને લઈને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેનું ફેન-ફોલોઇંગ પણ ઘણું જ મોટું છે. ફિલ્મોમાં તો ખુબ જ હોટ દેખાય છે પરંતુ અસલ જીવનમાં પણ મોનાલીસા એટલી જ હોટ છે.

મોનાલીસા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને સાથે જ તે પોતાના ચાહકો સાથે ચર્ચામાં બનેલી રહેવા માટે અવાર નવાર પોસ્ટ પણ શેર કરે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાના બોલ્ડ અંદાઝ વાળા ફોટો શેર કરી અને ચાહકોનું દિલ જીતતી જ રહે છે. જેના કારણે તેનો ખુબ જ મોટો ચાહકવર્ગ પણ છે. મોનાલીસા ઇન્સ્ટગ્રામ ઉપર પોતાના ગ્લેમરએસ ફોટો શેર કરે છે. તેમાં તેની ફોટો ખુબ જ વાયરલ થાય છે. તો મોનાલીસા પોતાના પતિ સાથેની તસવીરો પણ ઘણીવાર શેર કરે છે.

મોનાલીસાનો ચાહક વર્ગ એટલો મોટો છે કે તેની કોઈપણ તસવીર સામે આવવાની સાથે જ વાયરલ થઇ જાય છે. ભોજપુરી સિનેમામાંથી નીકળીને મોનાલિસાએ રિયાલિટી શો બિગબોસમાં પણ પ્રતિસ્પર્ધી તરીકે ઘણી જ પ્રસિદ્ધિ મેળવી છે. ત્યારબાદ તે ટીવી શો “નજર”માં ડાયનના પાત્રમાં નજર આવી હતી. વાત કરીએ તેની ભોજપુરી સિનેમાની તો તેમાં તે ખેસારી, પવન સિંહથી લઈને નિરહુંઆ અને બીજા ઘણા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે.

તેના ધમાકેદાર ભોજપુરી ગીતો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. મોનાલીસાએ પોતાના કેરિયરની શરૂઆત ઓરિયા ફિલ્મ “જય શ્રીરામ”થી કરી હતી. ત્યારબાદ મોનાલીસાએ ઘણી બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. મોનાલીસાએ અત્યારસુધી 125 જેટલી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને ભોજપુરી ફિલ્મોમાં તે સૌથી વધુ ડિમાન્ડ વાળી અભિનેત્રી છે. ભોજપુરી સુપરસ્ટાર મોનલિસા ટીવી શો ‘નાગિન’માં જોવા મળી રહી છે.

ભોજપુરી ફિલ્મ બાદ મોનાલીસા ટીવીમાં ડેબ્યુ કરવામાં સફળ રહી હતી. મોનાલીસા ભોજપુરી ફિલ્મનું મોટું નામ છે. મોનાલીસાના ડાન્સ ખુબ જ વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર બહુ જ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરની સંખ્યા 3.6 મિલિયનની વધારે છે. થોડા સમય પહેલા આ સફળતા બાદ મોનાલિસાએ નવી ઓડી કાર ખરીદી હતી.

ભોજપુરી ફિલ્મ એક્ટ્રેસ મોનાલીસાએ સોશિયલ મીડિયામાં નવી કાર ખરીદવાની ઘોષણા કરી હતી. નવી કાર ખરીદતા તેને એક વિડીયો શેર કર્યો હતો. તેમાં તે કોઈ કલાકાર સાથે મળીને તેની નવી ગાડીના સ્વાગત કરતી નજરે ચડે છે. મોનાલીસાએ ઇન્સ્ટાગ્રામ પર તેની ખુશી શેર કરતા કહ્યું હતું કે, આ સ્ટાઇલ સાથે આવી છે. સપનું સાચે જ સાચું પડ્યું છે. ત્યારબાદ તેને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોનાલીસાએ બ્રાન્ડ ન્યુ ઓડી કારની સાથેની તસ્વીર શેર કરી છે. જેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. જયારે વીડિયોમાં મોનાલીસા અને વિક્રાંત કારનું કવર હટાવતા નજર ચડે છે. ફોટો જોતા આ કાર Audi Q3 લાગી રહી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 45 લાખ બતાવવામાં આવી રહી છે. આ કાર ઘણી સુવિધાઓથી સજ્જ છે. મોનાલીસા છેલ્લા ઘણા સમયથી ભોજપુરી ફિલ્મોથી દૂર છે.

તે તેનું પૂરતું ધ્યાન સ્ટાર પલ્સ પર આવતો શો ‘નજર’માં જોવા મળશે. આ શોમાં મોનાલીસા ડાયનના રોલમાં છે. જેમાં તેનું નામ મોહના હોય છે. શોમાં મોનાલીસાના રોલે લોકોએ ખુબજ પસંદ કર્યો છે. જણાવી દઈ કે મોનાલિસાને તેની અસલી પહેચાન બોગ બોસના ઘરમાં ગયા બાદજ મળી હતી.આ શો બાદ જ મોનાલિસાને એકતા કપૂરની સિરિયલની ઓફર આવી હતી.

ભોજપુરી મોનાલીસા તેની અદાઓને કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. મોનાલીસાએ હાલમાં બેહદ ખુબસુરત તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક્ટ્રેસ મોનાલિસા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે, જેણે તેમના ભોજપુરી ફિલ્મોના અભિનયથી જબરદસ્ત ઓળખ મેળવી છે. આ સાથે મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ એકિટવ રહે છે. મોનાલીસા તેની બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.

મોનાલીસા ફેન્સ સાથે તેની દિલકશ તસ્વીર શેર કરતી રહે છે. તાજેતરમાં, મોનાલિસાએ તેની કાળી મોનોકિની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં ચિલિંગ જોવા મળી રહી છે. આ સાથે તે તેમાં સાઇડ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.