મનોરંજન

બાપ રે, શું બંધ થઈ જશે અમિતાભ બચ્ચનનો KBC શો? જાણો સમગ્ર મામલો

ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટેએ તેના સુપરહિટ ટીવી સિરિયલ ‘ બેહદ-2’ને લઈને પરત ફરી રહી છે.હાલમાં જ ‘બેહદ-2’નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમો રિલીઝ કરવામાં આવતા જ ઇન્ટરનેટ પર છવાઈ ગયો હતો.

આ વિડીયોમાં જેનિફર આ સીરિયલના રોલ ‘માયા’ના લુકમાં નજરે આવી રહી છે. આ સીરિયલમાં માયાનો રોલ એકદમ અલગ જ છે. આ પ્રોમોમાં સાફ જોવા મળી રહ્યું છે કે, બીજાના સુખથી તે કઈ હદે પરેશાન છે.

 

View this post on Instagram

 

I spy with my little eye, a whole lot of love and happiness with it.

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

એક તરફ માયાના પાછા ફરવાથી ફેન્સ ઘણા ખુશ છે. તો આ વીડિયોમાં જેનિફરે સાફ કહી દીધું હતું કે,તેનો આ શો અમિતાભ બચ્ચનના શો ‘ કૌન બનેગા કરોડપતિ-11ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે.

આ શોનો પ્રોમો શેર કરતી વખતે જેનિફરે ફેન્સને કમેન્ટ આપી જવાબ આપ્યો હતો. જયારે તેને પૂછવામાં આવ્યું કે, આ શો ‘કેબીસી’ ને રિપ્લસે કરવા જઈ રહ્યો છે. તો તેના જવાબમાં તેને સાફ કહ્યું હતું કે, હા આ શો ‘કેબીસી’ને રિપ્લસે કરશે.

 

View this post on Instagram

 

“Get in,” he said, “Let’s pick up some b***hes!”

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

જેનિફરે આ એક ટ્વીસ્ટ સાથે આ શોનો પ્રોમો રજૂ કર્યો હતો. જેનિફરે ફેન્સેને ઓપશન આપ્યો હતો કે, તે આ શો ક્યારે જોવા માંગે છે. 9 વાગ્યે, 9:30 વાગ્યે કે પછી 10 વાગ્યે ? ફેન્સ માટે તો આ નવી ટેક્નિક છે. જે પ્રોડ્કશન હાઉસ અપનાવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ શોને કયો ટાઈમ સ્લોટ આપવામાં આવૅ છે.

જણાવી દઈએ કે, જેનિફરે સાફ કહી દીધું હતું કે શોનું નામ ભલે ‘બેહદ-2’છે. પરંતુ તેમાં માય પરત ફરી રહી છે.પરંતુ આ વખતે આ શોની કહાની બિલકુલ અલગજ હશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.