મનોરંજન

OMG: આ ટીવી એક્ટરે તેની પીઠ પર તેની પત્નીનું ટેટુ કરાવ્યું, બનાવવામાં લાગ્યો અધધધધ….. સમય

આજે લોકો પ્રેમ  માટે શું શું નથી કરતા ? ત્યારે ટીવીના એક એક્ટરે તેના પ્રેમને સાબિત કરવા માટે એક એવું પગલું ભર્યું છે કે, જોનારની આંખ ખુલી રહી જશે. આ એક્ટરે તેની પત્નીનું નામ જ નહીં પરંતુ તેના આખા ફોટાનું નટેટુ કરાવ્યું છે. આ ટેટુ લગભગ 7 થી 10 ઈંચનું છે.  આ ટેટુ બબનાવવા માટે એક્ટરે લગભગ 7 કલાક સુધી દર્દ સહન કર્યું હતું.


તનાઝ ઈરાની અને બખ્તિયાર ટીવીના ફેમસ કપલ પૈકી એક છે. બન્નેની કેમેસ્ટ્રી પણ જોરદાર છે. લગ્નના 14 વર્ષ પછી પણ બન્ને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. દિવસે -દિવસે બન્ને વચ્ચે પ્રેમ વધતો જાય છે. જેના સાબૂત છે. બખ્તિયાર ઈરાનીએ તેની પીઠ પર તનાઝ ઈરાનીના ફેસનું ટેટુ

Image Source

બખ્તિયાર  ઈરાનીએ તેની પીઠ પર તનાઝ ઈરાનીના ફેસનું ટેટુ બનાવ્યું છે.તેનું આ ટેટુ બહુજ શાનદાર  અને હેરાન કરી નાખનારું છે. સોશિયલ મીડિયામાં પર તેને પસંદ કરવામાં આવ્યો છે.

Image Source

સોશિયલ મીડિયા પર  બખ્તિયારએ તેના ટેટુની ફોટો અને વિડીયો શેર કર્યો છે. ફોટો શેર કરતા બખ્તિયારે તેની પત્ની માટે સ્પેશિયલ મેસેજ લખ્યો છે.

Image Source

એક અખબારના રિપોર્ટ મુજબ બખ્તિયારે આ ટેટુને લઈને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મારા શરીર પર તનાઝના ચહેરાનું ટેટુ કરાવવાની ઈચ્છા હતી. આમ જોવા જઈએ તો હું જયારે કોલેજમાં હતો ત્યારથી જ મેં ફેંસલોઃ કર્યો હતો કે મારી પત્નીનું ટેટુ  મારા બોડી પર બનાવીશ. પરંતુ અત્યાર સુધી મને તે વષતું માટે મૌકો નથી મળ્યો, અમે હનીમૂનમાં પણ નથી ગયા.


બખ્તિયારે વધુમાં કહ્યું હતું કે, હાલમાં જ મેઈ અચાનક એક ટ્રીપ પર જવાનો ફેંસલો કર્યો હતો. તો મેં મારા સપનાને પુરા  કરવા માટે ફેંસલો કર્યો હતો. ટેટુ બનાવવામાં 7 કલાક જેટલો સમય લાગ્યો હતો. સાથે અસહનીય દર્દ પણ થયું હતું. મારી આંખમાં આંસુ હતા. ત્યરાબાદ મેં હસીને પહેલઈ વાર કહ્યું હતું કે, મને તનાઝના વાંકળિયા વાળથી સખ્ત નફરત હતી. કાશ તે થોડી બોલ્ડ હોત.

બખ્તિયારના ટેટુ પર તનાઝે કહ્યું હતું કે, મારા પહ પર મારા નામનું ટેટુ અનેહાથ ઉપર બાળકોના નામ છે. બખ્તિયારના નવા ટેટૂએ મને શોક્ડ કરી દીધી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks