જ્યોતિષ શાસ્ત્ર

હવે ચમકશે આ 4 રાશિવાળાનું નસીબ, થશે ધન પ્રાપ્તિ, 700 વર્ષ પછી બજરંગબલી થયા પ્રસન્ન

આપણા દેશમાં ઘણા બધાં લોકો હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. લોકો દર મંગળ અને શનિવારના હનુમાનજીના મંદિર દર્શન કરે અને તેમને તેલ અર્પણ કરે છે. બજરંબલી વિશે એવું માનવામાં આવે છે કે તેઓ બધાં દેવી દેવતાઓમાં એક જ એવા દેવતા છે જે હજી પણ આ ધરતી પર અમર છે. લોકોનું માનવું છે કે આજે પણ હનુમાનજી આ પૃથ્વી પર છે, આજ સુધી જેટલા પણ દેવી દેવતાઓએ જન્મ લીધો છે તેઓ પૃથ્વી પરથી જતા રહ્યા છે પણ હનુમાનજી આજે પણ અહીં જ છે.

Image Source

જણાવી દઈએ કે 700 વર્ષ પછી ખુબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી આ 4 રાશિઓનું નસીબ ચમકવાનું છે. તો ચાલો જોઈએ કઈ ચાર રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે.

કર્ક:

આ રાશિના જાતકોના બધા જ સંકટ દૂર થવાના છે, હનુમાનજીની કૃપા કાયમ તમારા પર રહેશે, પરિવાર અને સંબંધીઓમાં સારા સમાચાર મળી શકે છે, જલ્દી ધન પ્રાપ્ત થવાની શક્યતા છે. દરેક કાર્યમાં સફળતા મળશે.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખુબ જ શુભ રહેવાનો છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે સાચા મનથી બજરંગબલીની પૂજા કરવી અને પૂજા કરતા સમયે ‘ॐ हरं हररि हरिश्चंद्र हनुमंत हलयुधम’ અને ‘वै स्मरेन्नत्यिं घोर संकटनाशनम्’ મંત્રના જાપ કરવા. તેનાથી તમારા બધાં જ સંકટ દૂર થઇ જશે, નોકરી અને ધંધામાં લાભ થશે.

તુલા:

તુલા રાશિના જાતકો આવનારો સમય ખુબ જ સારો રહેવાનો છે. જો તમારા ઘરે કોઈપણ તકલીફ કે સંકટ આવશે તો તે જલ્દી દૂર થઇ જશે. નોકરી અથવા ધંધામાં સફળતા મળશે. પ્રમોશન પણ થઇ શકે છે. લગ્નનો યોગ બની રહ્યો છે. મંગળ અને શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવા.

મકર:

મકર રાશિના જાતકો પોતાના બધાં જ સંકટોમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પહેલા ‘ॐ भौमाय नमः’ મંત્રનો 108 વાર જાપ કરો, ધ્યાન રાખવું કે આ મંત્ર જાપ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ વિચારવું નહિ, માત્રને માત્ર બજરંગબલીનું સાચા મનથી ધ્યાન કરવું, આવું કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે. દરેક જગ્યાએ તમને સફળતા મળશે.