આપણે ઘણીવાર ઘરની જીવનજરૃરિયાતની વસ્તુઓની જયારે જરૂર પડે ત્યારે જ લેવા માટે બજારમાં જતા હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, ઘણી વસ્તુઓ ઘરમાં લઇ આવવા માટે આપણે ખાસ દિવસ કે ખાસ સમય વિષે વિચારતા નથી. ઘર વપરાશની ઘણી એવું વસ્તુ હોય છે કે, જેને આપણે શનિવારે ઘરમાં ના લાવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે, શનિવારની દિવસ શનિદેવનો હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર, શનિવારના દિવસે ઘરની આ વસ્તુ લઇ આવવું અશુભ માનવામાં આવે છે.
એવી કંઈ વસ્તુ છે જે શનિવારના દિવસે ના ખરીદવી જોઈએ.
1.શાહી ના ખરીદો:

શનિવારના દિવસે ક્યારે પણ કલમમાં ઉપયોગમાં લેનારી શાહી ખરીદવી ના જોઈએ. આ દિવસે શાહી ખરીદવાથી મનુષ્યને તકલીફોનો સામનો કરવો પડે છે. કાગળ, કલમ અને શાહી ખરીદવાનો સૌથી સારો દિવસ ગુરવારને માનવામાં આવે છે.
2.તેલના ખરીદવું જોઈએ:

શનિવારના દિવસે તેલના ખરીદવું જોઈએ. આ દિવસે તેલ ખરીદવાથી અનેક પ્રકારના રોગ થાય છે. શનિવારના દિવસે તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસ કુતરાઓને સરસોના તેલમાં બનાવેલો હલવો ખવડાવાથી શનિદેવની કૃપા થાય છે.
3.કાતર ના ખરીદવી:

કાતરનો ઉપયોગ આપણે ઘરમાં કાગળ અથવા કાપડ ખરીદવા માટે કરતા હોય છે. આસિવાય અન્ય ઘણા કામો માટે કાતરનો ઉપયોગ કરવામાં આવે છે. શનિવારના દિવસે ક્યારે પણ કાતરના ખરીદવી જોઈએ. આ દિવસે કાતર ખરીદવાથી ઘરના સંબંધમાં તણાવ આવે છે.
4.લોખંડનો સામાન:

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. કહેવામાં આવે છે કે, આ દિવસે કોઈ લોખંડની વસ્તુ ના ખરીદવી જોઈએ. લોખંડની વસ્તુનું દાન કરવાથી વેપાર-ધંધામાં ચાલી રહેલી મંદીમાંથી બહાર નીકળી શકો છો.
5.નમક ખરીદવાથી બચવું જોઈએ

શનિવારના દિવસે કયારે પણ મીઠું ના ખરીદવું જોઈએ. શનિવારના દિવસે મીઠું ખરીદવાને બદલે કોઈ બીજા વારે મીઠું ખરીદો. માનવામાં આવે છે કે, શનિવારના દિવસે નમક ખરીદવાથી ઘર પર દેણું વધવાની સંભાવના છે.
6.કાળા તલ

શનિવાર શનિદેવનો હોય તે દિવસે કાળા તલને ખરીદવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યમાં અડચણ આવે છે અને કામ બગડે છે.
7.કાળા શૂઝ

શનિવારના દિવસે કોઈ પણ ચંપલ કે શૂઝ ખરીદવા અશુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે ખરીદવામાં આવેલા કાળા શૂઝ પહેરવાવાળા શખ્સને તેના કામમાં અસફળતા જ મળે છે.
8.ઇંધણ ખરીદવું

શનિવારના દિવસે જ્વલનશીદ પદાર્થ જેવા કે, કેરોસીન, સિલેન્ડર ગેસ, માચીસ જેવી વસ્તુને ખરડવીના જોઈએ। આ પ્રકારની જવલનશીલ પદાર્થને શનિવારના દિવસે ઘરે ના લાવવું જોઈએ. કહેવામાં આવે છે કે, શનિવારના દિવસે ઘરમાં લાવેલું ઇંધણ પરિવારને કષ્ટ પહોંચાડે છે.
9.ઝાડુ

ઝાડુ ફક્ત ઘરની સફાઈ માટે જ કામ નથી આવતું. ઘરમાં ઝાડુ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. કયારે પણ શનિવારના દિવસે ઝાડુને ખરીદવું ના જોઈએ. આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં ગરીબાઈ આવે છે.
10.અનાજ પીસવાની ચક્કી

શનિવારના દિવસે અનાજ પીસાવની ચક્કી કયારે પણ ખરીદવી ના જોઈએ. માનવામાં આવે છે કે, આ દિવસે ચક્કી ખરીદવાથી પરિવારમાં તનાવની સ્થિતિ સર્જાય છે. આ દિવસે ખરીદેલી ચક્કીના લોટમાંથી બનેલું જમવાનું પણ ઘણા રોગોને નિયંત્રણને બુલાવો આપે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.