જ્યોતિષ શાસ્ત્ર

ઓગસ્ટ મહિનો આ રાશિઓ પર પડી શકે છે ભારે, રહેવું પડશે સંભાળીને

ઓગસ્ટમાં પહેરેલા માંગ- રાહુનો અંગારક યોગ તો છે. સાથે જ શનિ મંગળની સ્થિતિને જોઈને દ્વીદર્શ યોગ પણ બને છે. ઓગસ્ટ મહિનાના પહેલા 16 દિવસ રાહુ- કેતુ સૂર્યથી પીડિત હશે. સાથે જ આ મહિનામાં મંગળ, બુધ અને ગુરુ આ ત્રણેયની ચાલ પણ ઉંધી રહેશે. ગ્રહોની આ અશુભ સ્થિતિ બધી રાશિઓ પર ભારે પડશે. આ કારણે ઘણા લોકોની નોકરી અને ધંધામાં ઘણા પ્રકારના બદલાવ આવશે. તો બીજા ઘણા લોકોને ભાગદોડ પણ વધી શકે છે. આ ગ્રહને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડશે. તે કારણે બધી રાશિઓ પર આની અસર રહેશે.
જાણો પુરા ઓગસ્ટ મહિનાની રાશિફળ
1. મેષ – અ,લ,ઈ (Aries):

આ મહિના આ રાશિના લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવાનો રહેશે.આ મહિનામાં આ લોકોને આર્થિક મામલે કોઈ પણ ભરોસો ના કરે તેને કારણે તેને ફટકો પડી શકે છે. આ મહિનામાં તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રહેશો. તો સાથે જ આ મહિનામાં તમે તીર્થ યાત્રા પર પણ જય શકો છો. આ રાશિના લોકોને લગ્નજીવનથી જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. જીવનસાથી સાથે ના તનાવપૂર્ણ સંબંધ પરેશાન કરી શકે છે. આ રાશિઓના લોકો ખર્ચ પર કાબુ રાખવાનો રહેશે.
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):

આ રહીને લોકોની આ મહિનો આર્થિક પરિસ્થતિ સામાન્ય રહેશે. કરિયરમાં સકારાત્મક બદલાવ આવવાની શક્યતા છે. આ રાશિના લોકોને કોપી પણ પ્રકારનો તો કોઈ પણ હાનિ પણ નહિ થાય. આ મહિનામાં તમારા પ્રેમસંબંધોમાં ત્રિએ આવવાણી શક્યતા છે. આ મહિનો માં આઇટી ફિલ્ડ માં કાર્યરત અથવા નાટક, થીએટર, ફિલ્મ આર્ટિસ્ટ માટે સારો સમય છે. આ મહિને તમારે કામ સંબંધિત યાત્રા પણ થઇ શકે છે.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):

આ મહિનામાં તમારા પૈસાની લેણદેણમાં સાવધાન રહેવાની જરૂર છે. તો આર્થિક મામલે આ મહિનામાં તમારે મુશ્કેલી પણ આવી શકે છે. આ મહિનામાં તમારે કામકાજનો તનાવ પણ રહેશે. આ મહિમા તમારી ઈચ્છા ના હોવા છતાં પણ પૈસા આપવા પડશે. સાથે જ તમારે અહીં બધા જ કામ સાંભળીને કરવાના રહેશે. તમારી નાની સમસ્યા તમારે કામ માં તકલીફ ઉભી કરી શકશે. આ મહિનામાં તમે ધંધા માટે કોઈ પણ સાથે ભાગીદારી કરો તો સાવધાન રહેવાની જરૂર છે. આ મહિનામાં નકારાત્મક વિચારોથી બકવાની કોશિશ કરો. કોઈ પણ સાથે સમજી વિચારીને વાત કરો.

4. કર્ક – ડ,હ (Cancer):

આ મહિને આ રાશિના લોકોનું પૂરું ધ્યાન કામ પર રહેશે. આ મહિનામાં કરિયર સંબંધી કપિ પણ યોજના પર કામ કરશો તો તમને ફાયદો જ થશે. પ્રોપર્ટીને મામલા આ મહિને આવી શકે છે. આ મમહિને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે સબંધ સારા રહેશે. લગ્નજીવનમાં તકલીફ રહેશે. તમારા લગ્નજીવવની તકલીફને લઈને તમારા માતા-પિતાનો સહયોગ લેવો પડશે.

5. સિંહ – મ,ટ (Lio):

આ મહિને નોકરી અને ધંધામાં બદલાવ આવી શકે છે. કોઈ મોટા અને ખાસ કામ તમે આ મહિને થી શરૂ કરી શકો છો. આ મહિનામાં તબિયતની થોડું ધ્યાન રાખવાનું રહેશે. આ મહિને તમને પૈસા તો મળશે પરંતુ ખર્ચો પણ વધી જશે. આ મહિને તમે કોઈ ખાસ વ્યક્તિથી પરેશાન રહેશો. ધંધામાં કોઈ પણ પ્રકારની લેન-દેનમાં સાવધાન રહેવાની જરૂર છે, આ મામલે તમારે વિવાદ પણ થઇ શકે છે.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):

કામકાજને લઈને આ મહિનામાં તણાવ થઇ શકે છે. નોકરીયાત લોકોને કામકાજમાં તકલીફ આવી શકે છે. ધન્ધા કરનારને ધંધાકીય વાતચીત થઇ શકે છે. આ મહિને તમારો કોઈ પરિચિત તમને છેલ્લા સમયે તમારો સાથ પણ છોડી શકે છે. આ મહિનામાં પારિવારિક તકલીફનો પણ સામનો કરવો પડે તેવીવ શક્યતા છે. ગમે તે પરિસ્થિતમાં સમજદારથી કામ લઇ સારા સંબંધો બનાવીને નચાલવાનું રહેશે. આ મહિને તબિયર ખરાબ થશે અને આંખોની સમસ્યા પણ રહેશે.

7. તુલા – ર,ત (Libra):

આ મહિને આ રાશિના લોકોને કામકાજ વધારે રહેશે. નોકરિયાત વર્ગ આ મહિને વ્યસ્ત રહેશે. આ મહિને અધિકારીઓ પાસેથી મદદ નહિ મળે. પરિવાર પાછળ તમારા પૈસા ખર્ચ થઇ શકે છે. આ મહિને કોઈ વાહન અથવા ફોન ખરીદવાનું મુહૂર્ત નીકળી શકે છે. પ્રોપટી સંબંધીત મહત્વની વાતચિત્ત થઇ શકે છે. પરિવારજનો સાથે ણબનાવની શક્યતાછે. આરોગ્ય મામલે તમારે આ મહિને સાંભળીને રહેવાનું રહેશે.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):

આ મહિને નોકરિયાત લોકોને આગળ વધવાનો મૌકો મળી શકે છે. સાથે કરેલો મહેનતનું ફળ પણ મળી શકે છે. ઢાંઢાઓય બાબતમાં આગળ વધી શકો છો. નવા લોકો સાથે મુલાકાત થશે. અનુભવી લોકોની મદદદથી તમને લેણદેણમાં પણ ફાયદો થશે. નવા સભ્યો અને નવા કોન્ટેક્ટ બનાવવા પણ આ મહિને તમે સફળ રહેશો. આ મહિને તમારા ગેરકાનૂની કાકમથી દૂર રહેવાનું રહેશે. Love લાઈફ અને દાંમ્પત્યજીવન માટે આ સમય ઠીક-ઠાક રહેશે. પરિવાર માટે સમય કાઢી શકશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. આ અહીને તમારે નોકરી અને ધંધાનું કામ વધારે રહેશે. આ મહિને તમારે અધિકારીઓ સાથે સંબંધ બગડી શકે છે. ધીમે-ધીમે બધો સમય સારો થઇ જશે. જરૂરી કામકાજમાં મોડું થવાના પણ યોગ બની શકે છે. આ મહિને સાવધાનીપૂર્વક ખર્ચો કરવાનો રહેશે. અન્યથા તમારી બચત પણ પુરી થઇ શકે છે.  આ મહિને તમારે સમજી વિચારીને બોલવાનું રહેશે. અન્યથા ગુસ્સામાં બોલવાને કારણે તમને નુકસાન પણ પહોંચી શકે છે. તેના કારણે વિવાદ પણ થઇ શકે છે. તમારે ખુદ અને માતા-પિતાની તબિયતને લઈને ટેંશન થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):

ધંધાદારી વ્યક્તિ માટે આ સમય મધ્યમ રહેશે. આ સમયે તમે ધંધામાં વ્યસ્ત રહેશો. આ સમયે તમારે સરકારી અધિકારીઓથી સાવધાન રહેવાનું રહેશે. કાર્યસ્થલ બદલવાના યોગ બની શકે છે. આ મહિને તમારે આરોગ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. કામકાજમાં પણ ઓછું મન રહેશે. મનમારીને પણ કામ કરવાનું રહેશે. આ મહિને તમને જૂની ભૂલોને કારણે નુકસાન થઇ શકે છે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):

આ મહિને નોકરિયાત વર્ગને ધંધાદારી વ્યક્તિ માટે કામકાજમાં બદલાવ આવી શકે છે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ પણ બદલી શકે છે. માનસિક પરેશાનીઓથી પણ રાહત મળી શકે છે. કોઈને કોઈ ફાયદો મળી શકે છે. ખર્ચ બાબતે આ મહિનો તમારા માટે સારો રહેશે. યાત્રા યોગ પણ બની શકે છે. આરોગ્ય સંબંધી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ મહિને તમારા ગુસ્સાના કન્ટ્રોલ કરવાથી ફાયદો થઇ શકે છે.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):

આ મહિને નોકરિયાત વર્ગ તેના કામકાજથી અધિકારીઓને ખુશ કરી શકે છે. સાથે જ કોઈ ધંધાને આગળ વધારવાના પણ યોગ બની શકે છે. પરિવારના જરૂરી મામલાને ખતમ કરવાની કોશિશ કરો. આ મહિને ખર્ચાથી ફાયદો થઇ શકે છે. ધંધાવાળાને રોકાયેલા પૈસા મળી શકે છે. આ મહિને તમારે આરોગ્ય સંબંધી સાવધાની રાખવાની રહેશે. પેટના રોગ થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks