હેલ્થ

રોજ રાત્રે નાભિ ઉપર લગાવી દો આ એક જ વસ્તુ, ફાયદાઓ વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

શરીરમાં થશે એટલા ફેરફાર જે જાણી દિલ ખુશ થઈ જશે

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ જો તમે પોતાને હેલ્દી રાખવા માંગો છો તો રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવી દેવું, તે ના ફક્ત તમારી સ્કિન માટે સારું હોય છે પરંતુ ઘી લગાવવાના કારણે સ્વાસ્થ્યથી જોડાયેલા પણ ઘણા ફાયદાઓ થાય છે. આ પ્રક્રિયાની મદદથી તમે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ નાભિ ઉપર ઘી લગાવવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે.

Image Source

1. કબ્જથી મળશે રાહત:
નાભિની અંદર ઘી લગાવવાથી કબ્જની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત તે પેટ સાથે જોડાયેલી ઘણી બીમારીઓ માટે પણ ફાયદાકારક છે. ઘીમાં ફાયબર રહેલું છે. તેવામાં જયારે તમે ઘીને નાભિ ઉપર લગાવો છો ત્યારે તે અવશોષિત થઈને તમને ઘણા લાભ આપે છે.

Image Source

2. ઘૂંટણના દુઃખાવામાં પણ આપશે રાહત:
નાભિની અંદર ઘી બહુ જ સરળતાથી અવશોષિત થઇ જાય છે અને આ પ્રકારે તે ઘૂંટણના દુઃખાવા અને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે. ઘીમાં રહેલા પેન રિલીવિંગ ઇફેક્ટ ઘૂંટણના દુઃખાવાને ઓછો કરે છે. સાથે જ શરીરમાં થવા વાળા દુખાવાથી પણ રાહત અપાવે છે.

Image Source

3. હોઠ માટે પણ લાભદાયક:
જે લોકોના હોઠ ખુબ જ ફાટે છે તેમના માટે નાભિની અંદર ઘી લગાવવું એક સારો વિકલ્પ છે. તેની અંદર મોશ્ચ્યુરાઇજીંગ ઇફેક્ટ હોય છે જે હોઠને પૂરતા પ્રમાણમાં નમી આપે છે. હોઠની કોમળતાને બનાવી રાખવા માટે તમે સીધા જ ઘીને લગાવી શકો છો. તેનાથી પણ તમને લાભ મળશે.

Image Source

4. વાળ ઉતરવાની સમસ્યા કરશે દૂર:
હાલના સમયમાં વાળ ઉતરવાની સમસ્યા શરીરમાં પોષકતત્વોની ઉણપના કારણે થાય છે. એવામાં જો તમે નાભિની અંદર ઘી લગાવો છો તો તેનાથી તમને વાળ ઉતરવાની સમસ્યા ઓછી થઇ જાય છે. તે વાળને જડમાંથી મજબૂત બનાવે છે.

Image Source

આ રીતે કરો ઉપયોગ:
રોજ રાત્રે સુતા પહેલા થોડું ઘી હળવું ગરમ કરી લેવું. ત્યારબાદ તેના થોડા ટીપા નાભિની અંદર નાખવા અને પેટની આસપાસ 5 મિનિટ સુધી હળવી માલીસ કરવી.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.