ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ક્રિકેટર વિરાટ કોહલીએ પત્ની અનુષ્કાએ RCB ટીમ સાથે ડિનર કર્યું, ધોની સહીત દિગ્ગજ ક્રિકેટર પણ હાજર હતા..જુવો તસવીરો

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બોલીવૂડના ક્યૂટ કપલમાંથી એક માનવામાં આવે છે. બંને પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એક બીજા માટે થોડો સમય કાઢી લે છે. જ્યાં વિરાટ કોહલી અત્યારે IPL ૨૦૧૯ ની મેચોમાં વ્યસ્ત છે. તે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના કેપ્ટન છે.

Image Source

હમણાં જ તેમણે RCBની પુરી ટિમ સાથે કાલે રાતે ડિનર પાર્ટી કરી હતી. જેના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થાય રહ્યા છે. આ ક્યૂટ કપલે જે પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં RCBની ટીમની સાથે સાથે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને બીજા ખેલાડી હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

@virat.kohli @anushkasharma hosted dinner party for #rcb players at their recidence 😘😘😍😍❤️❤️ #ViratKohli #AnushkaSharma #virushka

A post shared by faiza khan😘👑😍 (@faizakhan_vk_18_) on

વિરાટ કોહલીની સાથે કેટલાક ખેલાડીની આ ડિનર ડેટના થોડા ફોટાઓ સોશ્યિલ મીડિયામાં શેર કર્યા હતા. જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોવા મળ્યા.

Image Source

પાર્ટીને બધાએ ખુબજ માણી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ પોતાની ટીમવાળા સાથે પોઝ પણ આપ્યા. ફોટામાં બધાના મોઢા ઉંપર સ્મિત જોવા મળે છે.

 

View this post on Instagram

 

#virushka hosted a dinner party for team #rcb at their residence 😘😘😘😘😘😘 @anushkasharma @virat.kohli #virushka

A post shared by faiza khan😘👑😍 (@faizakhan_vk_18_) on

કપલના લુકની વાત કરીએ તો અનુષ્કાએ વાદળી કલરનું ટોપની સાથે સફેદ રંગનું પ્લાઝોનું મેચિંગ કર્યું છે. ઓછો મેકઅપ અને ખુલ્લા વાળમાં પરફેક્ટ લાગે છે. આ લુકમાં તે અતિ સુંદર લાગે છે. ત્યાંજ વિરાટ કોહલીએ કાળા કલરની શર્ટ અને જીન્સ પહેરી હતી.

 

View this post on Instagram

 

Thank you so much @virat.kohli and @anushkasharma for hosting us🥂

A post shared by Dev (@devpadikkal19) on

વિરાટ કોહલી IPL ના રોયલ ચેલેન્જર બેંગ્લુરુ ટીમના કપ્તાન છે. જો કે વિરાટની ટિમ IPL માં સારું પ્રદર્શન નથી કરી રહી… એ દરમિયાન વિરાટએ ટીમને પ્રોત્સાહિત કરવા માટેનો કોઈ મોકો નથી છોડવા એટલે આ પાર્ટી રાખી હતી. બધાએ ખુબ એન્જોય કરી પાર્ટી….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.