મનોરંજન

પ્રેગ્નેંસીના લીધે આ કામ નથી કરી શકતી અનુષ્કા શર્મા, તસ્વીર શેર કરતા કહ્યું-“હવે હું આવી નથી….’

ગર્ભવતી થઇ તો અનુષ્કા આ કામ નથી કરી શકતી, જગજાહેર ખુલાસો કર્યો

બોલિવૂડ અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેંસીને લઈને ચર્ચામાં છવાયેલી છે. અનુષ્કાએ થોડા સમય પહેલા પોતાની પ્રેગ્નેંસીનું એલાન કર્યું હતું અને ત્યારથી જ તે ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. અનુષ્કા જ્યાં પણ જાય છે ત્યારે મીડિયા અને કેમેરા પહોંચી જાય છે. અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે અને તે પ્રેગ્નેંસીથી જોડાયેલી કેટલીક તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ પોતાના સોશ્યિલ મીડિયા પર પોસ્ટ શેર કરતા માહિત આપી હતી કે પ્રેગ્નેંસીના લીધે આ કામ નથી કરી શકતી. તેને હાલમાં જ એક જૂની તસ્વીર શેર કરી છે જેમાં તે ખુરસી પર પગ સમેટીને બેઠી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ તસ્વીર શેર કરતા અનુષ્કાએ લખ્યું છે કે, “જૂની તસ્વીર જયારે હું આવી રીતે બેસી શકતી હતી, હવે હું આવી રીતે નથી બેસી શકતી, પરંતુ હું ખાઈ શકું છે. ” જણાવી દઈએ કે અનુષ્કાની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ ગઈ છે. અનુષ્કા કાયમ પોતાની બેબી બમ્પવાળી તસ્વીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ તસ્વીર ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. ચાહકો કોમેન્ટમાં અનુષ્કા પર ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કા પ્રેગ્નેંસી દરમિયાન પોતાનું અને આવનારા બાળકનું ખુબ જ  ધ્યાન રાખે છે. તે પોતાની  ફિટનેસની સાથે સાથે બાળકનું પણ ખુબ જ ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

થોડા દિવસ પહેલા તેને શીર્ષાસન કરતી એક તસ્વીર પણ શેર કરી હતી, જેમાં અનુષ્કા આસન કરતી જોવા મળે છે અને વિરાટ તેની આસન કરવામાં મદદ કરતા જોવા મળે છે. આ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)