જીવનશૈલી

આ પહેલા ક્યારે પણ નહીં જોઈ હોય અંબાણીના ઘરની INSIDE તસ્વીર, આ લકઝરી ઘરની સામે ફેલ છે અરબોની સંપત્તિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી ઘરોમાં રહે છે. જ્યારે દુનિયાના સૌથી સુંદર ઘરો, મહેલો અને ઇમારતોનીવાત આવે તો પછી અંબાણીના ઘરે ચોક્કસપણે એન્ટિલિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે. મુકેશ અંબાણી તેની પત્ની નીતા અંબાણી, બે પુત્રો અને પુત્રવધૂ સાથે આ ઘરમાં રહે છે. ચાલો તમને બતાવીએ કે અંબાણીની એન્ટિલિયા અંદરથી કેવું દેખાઈ છે.

Image source

અનિલ અંબાણીનો પરિવાર ગ્લેમરસ લાઈફ જીવવા માટે પણ જાણીતો છે. આખો પરિવાર ઘણીવાર બોલિવૂડ સેલિબ્રિટીપ સાથે જોવા મળે છે. મુંબઇના સાઉથમાં ઓલ્ટમાઉન્ટ રોડ પર બનેલા એન્ટિલીયા 27 માળનું છે. ‘એન્ટિલિયા’ 4,00,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે.

Image source

એન્ટિલિયાના નીચેના પ્રથમ છ માળ પાર્કિંગ માટે છે. જેમાં એક સાથે 168 કાર પાર્ક થઇ શકે છે. આ ઘર શિકાગોના આર્કિટેક્ટ્સ પાર્કિન્સ એન્ડ વિલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ મકાન Mythical Atlantic Islandથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે.

Image source

પાર્કિંગની ઉપરના માળે 50 સીટર સિનેમા હોલ અને તેની ઉપરનો આઉટડોર ગાર્ડન છે. મુકેશ અંબાણી તેના પરિવાર સાથે ટોપ ફ્લોરથી નીચેના ફ્લોરમાં રહે છે. અહીં રહેવા માટે દરેક માટે જુદા જુદા ફ્લોર છે.

Image source

મુકેશ અંબાણીના આ મકાનમાં એક ફ્લોરથી બીજા ફ્લોર સુધી જવા માટે 9 લિફ્ટ છે. ઘરમાં જરૂરી દરેક વસ્તુ મળી રહે છે. એન્ટિલિયામાં ત્રણ કરતા વધુ સ્વિમિંગ પુલ છે.

Image source

એન્ટિલિયા બહારથી આવું કંઈક દેખાઈ છે. ઇશા અંબાણીના લગ્ન સમયે આ ઘરની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

Image source

મુકેશ અંબાણીના ઘરે હેલિપેડ, જિમ, સિનેમા અને આવી અનેક સુવિધાઓની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘર ખૂબ જ સુંદર છે. તમે ઘરની બહાર ખુલ્લા આકાશ અને સમુદ્રનાં દ્રશ્યોનો આનંદ લઈ શકો છો.

Image source

ગરમીથી બચવા માટે આ ઘરમાં આઇસરૂમ પણ બનાવવામાં આવ્યો છે. દરેક માળનું ઇન્ટિરિયર અલગ હોય છે. તેથી તમે જોયું કે આ ઘર અંદરથી કેટલું સુંદર છે.