ફિલ્મી દુનિયા

EX ગર્લફ્રેન્ડ અંકિતાએ હમણાં જ એવી પોસ્ટ લખીકે જોઈને હોંશ ઉડી જશે

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે 14 જૂને પોતાના મુંબઇના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કરવા પાછળનું કારણ હાજી સુદી મળ્યું નથી

અને કોઈ સુસાઇટ નોટ પણ મળી નથી. ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી સુશાંતે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી. પ્રખ્યાત થયા પછી તેના જીવનમાં બધું જ હતું છતાં પણ કંઈક અધૂરું હતું. કદાચ આ અધૂરાપણને કારણે જ તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોય.

જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પહેલા તેનું અફેર હતું, જેણે એક સમયે લોકપ્રિય ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં સુશાંતની સાથે કામ કર્યું હતું. બંને ઘણાં વર્ષોથી લિવ-ઇનમાં રહ્યા હતા. એવા સમાચાર પણ મળ્યા હતા કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે. 7 વર્ષ પછી બંને કપલનું બ્રેકઅપ થઇ ગયું અને સુશાંતને તેનો પહેલો પ્રેમ મળ્યો નહીં.

Image Source

આ પછી, સુશાંતે તેનો પહેલો પ્રેમ અને તેની યાદોને કાઢી નાખવા માટે માર્ચ 2019 માં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તમામ તસ્વીરો પણ ડીલીટ કરી નાખી હતી, જેમાં અંકિતા લોખંડે સાથે તેમની ઘણી તસ્વીરો પણ હતી.

Image Source

એવું કહેવામાં આવે છે કે અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પછી સુશાંત ફિલ્મ ‘રાબતા’ની અભિનેત્રી ક્રિતી સનેન એકબીજાની નજીક આવ્યું હતા. એવું કહેવામાં આવે છે કે ક્રિતીના કારણે સુશાંતના અંકિતાનું બ્રેકઅપ થયું હતું.

Image Source

જોકે, ક્રિતી સાથે સુશાંતના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહિ અને  2017માં જ બંનેનું બ્રેકઅપ થયું હતું.

Image Source

ક્રિતી સાથ બ્રેકઅપ થયા બાદ સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તીની નજીક આવ્યો હતો. બંનેને ઘણીવાર સાથે નજર પણ આવ્યા હતા. બંને પેરિસ અને લદાખની યાત્રામાં સાથે જોવા મળ્યાં હતાં. જો કે સુશાંત અને રિયાએ ક્યારેય પણ તેમના સંબંધો વિશે કઈ કહ્યું ન હતું. બંને એકબીજાને સારા મિત્રો કહેતા હતા.

Image Source

સુશાંત સિંહ રાજપૂતે 21 જાન્યુઆરી 2020ના રોજ પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે સૌથી ખાસ વિષ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ જ આપી હતી.

Image Source

રિયાએ તેનો ફોટો સુશાંત સાથે શેર કર્યો હતો અને તેને સોનેરી હૃદયવાળા માણસ તરીકે વર્ણવ્યો હતો. તેમ છતાં બંનેએ ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી, પરંતુ રિયા છેલ્લા એક વર્ષથી તેનું કામ મેનેજ કરતી હતી.

કોરોનાના કહેર વચ્ચે જાણે કે બૉલીવુડ અને ટીવી જગત પર દુઃખોના વાદળ તૂટી પડયા છે.આગળના અમુક દિસવોમાં ઘણા કલાકારોના નિધન અને આત્મહત્યાના મામલાઓ સામે આવ્યા છે. એવામાં ગઈ કાલના રોજ ફિલ્મ એમ.એસ.ધોનીમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા અને

ફિલ્મ છિછોરેમાં આત્મહત્યા ન કરવાના બાબતે માર્ગદર્શન આપનારા એવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઇને પોતાના જીવનને ટૂંકાવી લીધું છે. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શોકમાં ડૂબી ગયું છે. આજે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી અંકિતા લોખંડે સાથેના બ્રેક પછી સુશાંત રિયા ચક્રવર્તી નામની યુવતીને ડેટ કરી રહ્યા હતા.

મળેલી જાણકારીના આધારે બંન્ને એકબીજા સાથે લિવ ઈન રિલેશનમાં હતા. સુશાંત છેલ્લી વાર જેક્લિન ફર્નાડીઝ સાથે નેટફ્લિક્સ ડ્રાઇવમાં જોવા મળ્યા હતા.જેના પછી સુશાંતની રિયા સાથેની તસ્વીરો સામે આવતા લોકોનું માનવું હતું એક બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. આ સિવાય સુશાંત રિયા માટે એક વર્ષ પહેલા ઘરની પણ શોધ કરી રહ્યા હતા.

બંન્ને એકબીજાની ખુબ જ નજીક હતા અને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જ જોવા મળતા હતા.બંન્ને રજાના દિસવોમાં પણ એકસાથે વેકેશન મનાવવા જતા હતા અને તસવીરો પણ પોસ્ટ કરતા હતા.

જો કે બંનેએ પોતાના રીલેશનને ક્યારેય દુનિયાની સામે કબુલ કર્યું નથી. રિયાએ પણ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતને સારો એવો મિત્ર જ જણાવ્યો હતો. આગળના અમુક સમયથી રિયા સુશાંત સાથે જ રહેતી હતી પણ આત્મહત્યાના સમયે રિયા ઘરમાં હાજર ન હતી, એવામાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું સુશાંતે રિયાને ઘરેથી મોકલી દીધી હતી?

મળેલી જાણાકારીના આધારે સુશાંત અને રિયા વચ્ચે આગળના અમુક સમયથી કઈ ખાસ બનતું ન હતું અને સુશાંત પણ ડિપ્રેશનમાં આવી ગયા હતા. સુશાંતના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. આ સિવાય સુશાંતના નિધન પછી રિયાએ એકપણ પોસ્ટ કરી નથી.

બૉલીવુડ એક્ટર અને ટીવી સિરિયલનો જાણીતો ચહેરો સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાથી બધા જ લોકોમાં શોક છવાઈ ગયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચાહકો સુશાંત સિંહ રાજપૂત માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @sushantsinghrajputmemories on

સુશાંતના નિધન બાદ પછી જ્યારે એક ટીવી ચેનલે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે અંકિતા એટલું જ બોલી શકી હતી કે, તે ખાલી એટલું જ બોલી શકી કે”શું.???. તેણે જોરથી બૂમ પાડી કે શું??? અને તરત ફોન કાપી નાખ્યો હતો.
જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડે સાથે ઝી ટીવી સીરિયલ પવિત્ર રિશ્તા’માં કામ કર્યું હતું. બંને સિરિયલમાં દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જોકે, જ્યારે સુશાંતે હિન્દી ફિલ્મોમાં પોતાની સફરની શરૂઆત કરી હતી, ત્યારે બન્નેના છૂટા પડવાનાં સમાચાર આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bong Beauty & Saree Love (@bongbeautyuniverse) on

‘પિપવિત્ર રિશ્તા’ પછી બંનેએ ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. આ ડાન્સ શોના સ્ટેજ પર સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડેને બધાની સામે પ્રપોઝ કર્યું હતું. સુશાંતસિંહ રાજપૂતનાં મોંમાંથી સ્નેહભર્યા શબ્દો સાંભળીને અંકિતા લોખંડેની આંખો ભરાઈ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by indian all actress gallery ©️ (@indian_actress18) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.