મનોરંજન

અંકિતા લોખંડે વિક્કી જૈન સાથે શિમલામાં મનાવ્યું હોલીડે, જાહેરમાં કિસ કરતી જોવા મળી અંકિતા

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ જાહેરમાં કિસ કરતી નજરે આવી, જુઓ

અંકિતા લોખંડે વેલેન્ટાઇન્સ ડેના ખાસ અવસર પર મંગેતર વિક્કી જૈન સાથે શિમલામાં છે. આ દરમિયાન અંકિતા લોખંડેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ઘણા વીડિયો શેર કર્યા છે.

અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે, તેમણે કઇ જગ્યાએ વેલેન્ટાઇન્સ ડે પર ડિનર કર્યું. આ સાથે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

વેલેન્ટાઇન્સ ડે પર અંકિતા તેના મંગેતર સાથે આઉટિંગ પર ગઇ હતી અને આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

અંકિતા એક વીડિયોમાં ડિનર પર વિક્કી સાથે બેઠી હતી અને તેને વેલેન્ટાઇન્સ ડેની શુભકામના આપતી હતી અને કિસ કરતી પણ જોવા મળી હતી.

અંકિતા લોખંડે આ દિવસોમાં વેકેશન મનાવી રહી છે. અંકિતા તેના મંગેતર વિક્કી જૈન સાથે શિમલામાં છે. આ દરમિયાન તેેમણે વેલેન્ટાઇન્સ ડે ખૂબસુરત રીતે સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતા વેલેન્ટાઇન્સ ડે પર મંગેતર વિક્કી જૈન સાથે આઉટિંગ પર ગઇ હતી અને આ દરમિયાનની ઘણી તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં શેર કરી હતી અને તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)