મનોરંજન

ખુશખબરી: અનિલ કપૂરના ઘરે આવ્યો નાનું મહેમાન, તસ્વીર શેર કરી કહ્યું..

બોલિવુડ અભિનેત્રીઓની ફેશનના મામલે હંમેશા આગળ રહે છે. તેમની પાસે એવા એવા લેવલના કપડા હોય છે. જેના નામ સામાન્ય લોકોએ તો સાંભળ્યા જ નથી હોતા. રેડ કાર્પેટ પર આ હસીનાઓની અદા જ કંઇક અલગ હોય છે.

સ્ટાઇલના મામલે એકબીજાને કમ્પીટ કરવાવાળી આ હસીનાઓ રેડ કાર્પેટ માટે ખાસ આઉટફિટ્સ ડિઝાઇન કરાવે છે. ડિઝાઇન કરેલા કપડામાં ફિટિંગથી લઇને બધુ જ બરાબર હોય છે પરતુ કયારેક કયારેક આ હસીનાઓને ઉપ્સ મોમેન્ટોનો શિકાર થવું પડે છે.

જેકલીન એક એવોર્ડ ફંકશનનો પાર્ટ બની હતી. આ ફંકશનમાં તેની ડ્રેસ ખુલી ગઇ તેવા સમયે તેમની મિત્ર સોનમ કપૂરે તેમની બચાવી લીધી. જેકલીને આ દરમિયાન બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેના કર્વ્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બ્લેક કલરના સ્કિન ટાઇટ ડ્રેસમાં જેકલીન ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.

અભિનેત્રી સોનમ કપૂરને બોલીવુડમાં ફેશનગર્લ તરીકે ઓળખવામાં આવે છે. જેના ફેશનનો મુકાબલો કરવો દરેક કોઈના હાથની વાત નથી. સોનમ હંમેશા પોતાના દેખાવને લઈને કંઈકને કંઈક એક્સ્પીરિમેન્ટ કરતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક હદથી વધારે સ્ટાઈલિશ દેખાવવાનો ચક્કર તેને ક્યાંયનો નથી છોડતો.

Image source

સોનમનો રેડ કાર્પેટ લુક ચાહોનું ધ્યાન ખેંચે છે તો બીજી તરફ નવા નવા ડિઝાઈનર કપડાં પહેરવા તેને ભારે પણ પડી જાય છે. અભિનેત્રી સોનમ કપૂર પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે.

Image Source

બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં વિડિઓ અને તસ્વીરો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. અનિલ કપૂરે તાજેતરમાં જ બધાને તેના નાના અને ક્યૂટ મહેમાનનો પરિચય કરાવ્યો છે.

તેને સોશિયલ મીડિયા પર તેના ઘરે આવેલા નાના મહેમાનની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે, જેમાં તે તેને ખોળામાં લઈ બેઠેલો જોવા મળે છે. અનિલ કપૂરના ઘરે આવેલા આ સુંદર મહેમાન એક નાનો કૂતરો છે, જે અભિનેતાના ખોળામાં આરામ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

અનિલ કપૂરે તેના સંબંધિત તસ્વીરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. આ તસ્વીરો શેર કરતાં તેમને લખ્યું, “સૌથી સુંદર કપૂરનો તમને પરિચય કરું છું. રશેલ ક્રો કપૂર … જુહુનો રાજકુમાર.” અનિલ કપૂરના આ વીડિયો પર ચાહકો પણ કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

તસ્વીરમાં અભિનેતા ખુરશી પર બેઠા જોવા મળે છે, જ્યારે નાનું ગલુડિયું તેને ખોળામાં આરામ કરી રહ્યું છે. અનિલ કપૂરની આ તસ્વીર તેમની પુત્રી સોનમ કપૂરે પણ પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

અનિલ કપૂરની કારકિર્દીની વાત કરીએ તો, તેમને ઉમેશ મેહરાની ફિલ્મ ‘હમારે તુમ્હારે'(1979)ની સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમને 1983 માં ‘વહ સાત દિન’ માં પહેલી અગ્રણી ભૂમિકા મળી, જેમાં તેમને એક ઉત્કૃષ્ટ અને પ્રાકૃતિક અભિનય આપ્યો હતો. અનિલ કપૂરે યશ ચોપરાની ‘મશાલ’માં શાનદાર અભિનય આપ્યો હતો જેમાં દિલીપકુમારની સાથે તેમને અભિનય કુશળતા બતાવી હતી. ‘મેરી જંગ’ જેવી ફિલ્મમાં, તેમણે ન્યાય માટે લડતા ગુસ્સે થયેલા યુવાન વકીલની ભૂમિકા ભજવી, જેણે તેમને એક પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપિત કર્યા. અનિલ કપૂર છેલ્લે ‘મલંગ’માં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on