ફિલ્મી દુનિયા

પિંક ડ્રેસમાં અનન્યા પાંડે લાગી રહી છે ખુબ જ સેક્સી, જુઓ લેટેસ્ટ તસ્વીરો

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનન્યા બોલીવુડમાં આવી તેને ભલે હજુ ઘણો સમય ન થયો હોય પણ તેની પર્સનાલિટી ,લુક્સ અને સ્ટાઈલમાં ઘણો ફેરફાર નજર આવે છે.

image source

અનન્યાના સ્વીટ લુકે દરેક લોકોના દિલમાં તેની જગ્યા બનાવી લીધી હતી. આજકાલ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ના પ્રમોશનમાં વ્યસ્ત રહેતી અનન્યા ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં અનન્યા , કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર નજર આવશે.

image source

સ્વીટ અને સિમ્પલ લાગતી અનન્યા ચર્ચાનો વિષય બની તેનું કારણ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલ તસ્વીરો છે. એ તસ્વીરો શેર કર્યાના થોડા જ સમયમાં ખુબ વાયરલ થઇ હતી.

image source

ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ના ટ્રેલર લોન્ચમાં અનન્યા પિંક કલરના વી- નેક લેસ શોર્ટ ડ્રેસમાં નજર આવી હતી. અનન્યાએ Alice McCall નો ડ્રેસ પહેરેલ હતો. લાઈટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલા કર્લી વાળમાં અનન્યા સ્વીટ ની સાથે સેક્સી પણ લાગી રહી હતી.

image source

અનન્યાના ફેન્સને તેનો આવો ગ્લેમરસ અવતાર ખુબ જ પસંદ આવ્યો હતો. ટૂંક સમયમાં જ અનન્યાએ બોલીવુડમાં તેની એક આગવી ઓળખ ઉભી કરી લીધી છે.

image source

અનન્યાની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હાલ જ આ ફિલ્મનું ટ્રેઇલર લોન્ચ થયું હતું અને તેમાં લોકો અનન્યાને ખુબ પસંદ કરી રહ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.