ખબર જીવનશૈલી

અહીંયા 11 લાખ કોરોનાના દર્દી છે તો પણ મોજમાં બીચ પર ફરી રહ્યા છે લોકો, જુઓ તસ્વીરો

ચીનના વુહાન શહેરમાંથી પ્રસરેલા કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનના સૌથી અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં કોરોનાનાથીથ સંક્રમિત થઈને ઘણા લોકો મોતને ભેટે છે. એ બાજુ હજાર લોકો મોતને ભેટે છે તો બીજી તરફ લોકડાઉનના ધજાગરા ઉડે છે. અમેરિકી પ્રસાશન દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવામાં પણ મોડુ કર્યું હતું. જેના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 56 હજાર લોકોના મોત નીપજી ચુક્યા છે. લાખો લોકો સંક્રમિત થયા છે.

Image source

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંક્રમિત અટકાવવા માટે માટે લોકડાઉન લાગુ કર્યા છતાં પણ લોકો સ્વીકારવા તૈયાર નથી. જે દેશમાં લોકડાઉનનો સખ્ત અમલ કરાવામાં આવ્યો છે તે દેશમાં મરનારની સંખ્યામાં ફર્ક પડયો છે.પરંતુ જે દેશોએ આમાં બેદરકારી દાખવી છે, તે આ ગ્રાફ બાકીના દેશો કરતા આગળ રહ્યો છે.

Image source

અમેરિકામાં અત્યાર સુધીમાં 56 હજાર લોકોના મોત નિપજ્યા છે. આમ છતાં પ અહીં લોકો સોશિયલ ડિસ્ટેંસીન્ગ અને ઘર પર રહેવા જેવા નિયમોનો ઉલાળ્યો કર્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સમુદ્ર કિનારે હજારોની સંખ્યામાં જમા થયા અને રમે છે. આ સાથે જ બાળકોને પણ લઈને પહોંચ્યા હતા. શનિવારે અને રવિવારે અહીં સમુદ્રકિનારે સોશિયલ ડિસ્ટેંસીન્ગના નિયમોનો ઉલાળ્યો કરતી નજરે ચડે છે. તસ્વીરમાં જોઈને અંદાજ લગાવી શકાય છે કે અમેરિકામાં હજુ પણ કોરોનાના વાયરસના સંક્ર્મણને ગંભીરતાથી લીધી નથી. આ કારણે જ સમુદ્ર કિનારે હજારોની સંખ્યામાં લોકો જમા થઇને મસ્તી કરતા રહે છે.

Image source

ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી હતી કે જે લોકો પોઝિટિવ છે અથવા તો સંક્ર્મણથી બચી શકાય છે. પરંતુ નિશ્ચિત નથી થઇ શકતા કે ફરીથી તે સંક્રમિત નહીં જ થાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.