મનોરંજન

અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા તેની આ તસવીરોના કારણે આવી છે ચર્ચામાં, સોશિયલ મીડિયામાં મળી છે લાખો લાઈક

બોલીવુડના સેલેબ કોઈને કોઈ કારણો સાથે ચર્ચામાં રહેતા હોય છે. મોટાભાગના સેલેબ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પણ જોડાયેલા રહેતા હોય છે. પોતાની તસવીરો અને વિડીયો શેર કરીને ચાહકોને ખુશ પણ રાખતા હોય છે. એવી જ એક અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા પણ પોતાની કેટલીક તસ્વીરોને લઈને ખુબ જ ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયા ફર્નીચરવાલા અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે. અલાયા પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

હાલમાં જ તેના દુબઈની અંદરના ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે, જેને અલાયા એ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયાએ બોલીવુડની અંદર અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ “જવાની જાનેમન” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયા મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે, અને તેના ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને અત્યાર સુધી લાખો લાઈક મળી ચુકી છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયાના સોશિયલ મીડિયા ઉપર પણ લાખો ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જ તેને 8 લાખ 92 હજાર જેટલા ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alayaf) on

અલાયા એ ખુબ જ ઓછા સમયમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. અને આજે તે ખ્યાતનામ અભિનેત્રી બની ચુકી છે.