ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

260 કરોડના પ્રાઇવેટ જેટથી આલીશાન બંગલા સુધી, આ 5 વાસ્તુના માલિક છે અક્ષય કુમાર

ખુબ જ સાધારણ પરિવારમાં જન્મેલા બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજે સૌથી વધારે કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. અક્ષય કુમાર લગ્ઝરિયસ વસ્તુઓના પણ ખુબ જ શોખીન છે. અક્ષય કુમાર પોતાના મહેનતના દમ પર આજે બેશકિંમતી વસ્તુઓના માલિક બની ગયા છે. જેમાં શાનદાર પ્રાઇવેટ જેટથી લઈને આલીશાન બંગલો પણ છે.

Image source

અક્ષય તે અભિનેતાઓમાં શામિલ છે જેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. આ જેટની કિંમત 260 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Image source

અક્ષયની પાસે મુંબઈના જુહુમાં એક બંગલો છે જેની કિંમત 80 કરોડ જણાવવામાં આવી રહી છે.

Image source

અક્ષય કુમારની પાસે 3.2 કરોડની Bentley Flying Spur છે જે અમુક જ લોકો માટે બનાવવામાં આવે છે.

Image source

અક્ષય કુમારની પાસે રોલ્સ રૉયસ ફેન્ટમ છે જેની કિંમત 3.34 કરોડ છે.

Image source

અક્ષયને જોન અબ્રાહમએ Harley Davidson V-Rod બાઈક ગિફ્ટ કરી હતી, આ બાઈકની કિંમત 20 લાખ રૂપિયા જણાવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.