ઈન્ડસ્ટ્રીનાં અડધાથી વધારે પુરુષોએ તો મારી પાછળ… આ અભિનેત્રીએ કર્યો ધડાકો – જાણો પુરી વિગત

0

ભોજપુરીની બહુચર્ચિત અભિનેત્રીઓમાંથી એક અક્ષર સિંહ સિનેમા, ટીવી શો અને હવે સિંગર બની ચુકી છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. તેમના અભિનયથી લઈને ગાયિકી અને ડાન્સિંગ સુધી લોકો તેમની પ્રશંસા ખુલીને કરે છે. આ જ કારણ છે કે તેઓ આજે ખૂબ જ પ્રખ્યાત છે. તાજેતરમાં જ અક્ષર સિંહે એક નિવેદન આપ્યું કે તેમની સફળતા કેટલાક લોકોને પચી નથી રહી અને તેઓ અક્ષરાને બદનામ કરીને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવાની કોશિશ કરી રહયા છે. આ વાતને અક્ષરા સિંહે દરભંગાના લાઈવ શો દરમ્યાન કહી.

અક્ષરાએ કહ્યું કે ‘પગલે-પગલે મારી સાથે કઈંક આવું થાય છે, જેનાથી છોકરી હોવા છતાં પણ હું એકલા લડતી રહી છું. ભોજપુરી ઇન્ડસ્ટ્રીના અડધાથી વધુ પુરુષો ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે મારી પાછળ પડયા છે, પરંતુ ઈશ્વરના આશીર્વાદ અને પોતાના ચાહકોના પ્રેમના દમ પર આજે પણ ઉભી છું અને આગળ પણ ઉભી રહીશ. પટનાની છું, બિહારની છું, એમ કઈ રીતે હાર માની જઈશ. જેને જેટલું બદનામ કરવું હોય, કરી લે. આશિક છે મારા તેઓ, એમનું કામ છે કરી રહયા છે.’

 

View this post on Instagram

 

कभी-कभी शब्द भी कम पड़ जाते हैं जो आंखें बोल जाती हैं

A post shared by Akshara Singh (@singhakshara) on

આ સાથે જ અક્ષરાએ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવ્યો છે કે લોકો ફોન કરીને એના ગીતોને રિલીઝ કરવા મના કરી દે છે. તેઓ ચેનલને કહે છે કે તેઓ ફ્રીમાં ગાઈ લેશે. પરિણામ એ છે કે અક્ષરાનું એક ગીત પંજાબીના ચર્ચિત યુટ્યુબ કંપની સ્પીડ રેકોર્ડ પર રિલીઝ કરવાનું છે. આ સિવાય પણ ઘણીવાર અક્ષરાનાં પ્રોજેક્ટને ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ લોકો પ્રભાવિત કરવાની કોશિશ પણ કરે છે.

 

View this post on Instagram

 

Time has a wonderful way of showing us what really MATTERS:) #livelife #happily #positivevibesonly #spreadthelove💞💫💞

A post shared by Akshara Singh (@singhakshara) on

અક્ષરાએ કહ્યું, ‘મને પોતાના ટેલેન્ટ, ઈશ્વર અને મારા દર્શકો પર ભરોસો છે. તમે મને પ્રેમ આપશો તો હું બધાથી લડી લઈશ. એ લોકો મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માંગે છે, પરંતુ ભગવાનના આશીર્વાદ અને દર્શકોના પ્રેમથી હું આજે પણ ઉભી છું અને આગળ પણ ઉભી રહીશ.’

 

View this post on Instagram

 

Work HARD dream BIG😍 #positivevibesonly #spreadthelove💞💫💞

A post shared by Akshara Singh (@singhakshara) on

જણાવી દઈએ કે અક્ષરા સાથેના બ્રેક એ પછી પવન સિંહ જાહેરમાં વધુ દેખાય નથી, પણ અક્ષરાએ એક પછી એક શો અને ફિલ્મો કરીને બધાને જ ચોંકાવી દીધા છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રી પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રી છે, જેમાં અક્ષર સિંહની વધતી માંગ ઘણા મેલ સ્ટાર્સને પચી રહી નથી, જે વાત અક્ષરાએ પોતે લોકો સામે આવીને કહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here