અરે બાપ રે, એશ્વર્યા રાયની ભાભીનું ફિગર તો જુઓ, આખો ડબલ થઇ જશે…જુઓ તસ્વીરો
હુસ્નની મલ્લિકા ઐશ્વર્યા રાયને કોણ નથી જાણતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેણે ફક્ત સુંદરતા જ નહીં પરંતુ તેના દમદાર અભિનયના દમથી લોકોના દિલ પર રાજ કર્યું છે. ઐશ્વર્યા ખૂબસુરતીની મિસાલ છે. તેના જેટલી સુંદર મહિલા શાયદ જ કોઈ આ દુનિયામાં છે.
ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલિવૂડમાં નામ કમાઈ રહી હોય, પરંતુ અસલમાં બોલિવૂડને દુનિયાભરમાં પહેચાન ઐશ્વર્યાએજ અપાવી છે. દુનિયાભરમાં ઐશ્વર્યાના કરોડો ફેન્સ છે. ઐશ્વર્યા રાયની સુંદરતાની દુનિયા દિવાની છે. જોકે, એશના ભાઈ આદિત્ય રાયની પત્ની અંગે ભાગ્યે જ કોઈને જાણ થશે
ઐશ્વર્યા આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ઐશ્વર્યા બોલિવૂડમાં અત્યાર સુધી લગભગ 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ઐશ્વર્યાનું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા ઘણા એક્ટર સાથે જોડાયું હતું. પરંતુ અંતમાં તેના લગ્ન જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન સાથે થયા હતા.
અભિષેક અને ઐશ્વર્યાની મુલાકાત સાલ 2000માં થઈ હતી. ફિલ્મ ગુરુના સેટ પર અભિષેકએ ઐશ્વર્યાને પ્રોપોઝ કરી હતી. આજે અભિષેક અને ઐશ્વર્યા ખુશખુશાલ જિંદગી વિતાવે છે અને તેની એક પ્યારી દીકરી પણ છે. જેનું નામ આરાધ્યા છે. ઐશ્વર્યા આજકાલ સોશિયલ મીડિયા પર તેની દીકરી સાથેના ફોટો શેર કરતી રહે છે. ઐશ્વર્યા અને બચ્ચન ફેમિલી વિશે લગભગ બધા જાણે છે.
પરંતુ બહુ ઓછા લોકો ઐશ્વર્યા રાયની ફેમિલી વિશે જાણતા હશે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઐશ્વર્યાના પિતાનું નિધન થયું હતું. ઐશ્વર્યાના ફેમિલીમાં તેના માતાપિતા સિવાય તેના ભાઈ-ભાભી પણ છે. ઐશ્વર્યાના ભાઈ નું નામ આદિત્ય રાય છે. આદિત્ય મરચેન્ટ નેવીમાં એન્જીનીયર તરીકે કામ કરે છે. તેના સિવાય તે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ના પ્રોડ્યૂસર પણ રહી ચૂક્યા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઐશ્વર્યા રાય જ હતી.ઐશ્વર્યાના ભાઈ આદિત્યએ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આદિત્યની પત્ની શ્રીમા એટલી ખૂબસૂરત છે કે તેના પર થી નજર જ ના હટે. કોઈ લોકો તો શ્રીમાની તુલના ઐશ્વર્યા સાથે કરવા લાગ્યા છે અને તેને ઐશ્વર્યાથી વધારે સુંદર તેની ભાભી શ્રીમા લાગે છે.
શ્રીમા રાય લગ્ન પહેલા મોડેલ રહી ચુકી છે. દિલચસ્પ વાત તો એ છે કે, શ્રીમા 2009માં ‘મિસિસ ઇન્ડિયા’માં ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. શ્રીમા મેંગ્લોરિયન છે. તેનો પરિવાર અમેરિકામાં રહે છે.આદિત્ય તથા શ્રીમાને બે દીકરાઓ છે. શ્રીમા લાઈમ-લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
એક રિપોર્ટ અનુસાર, શ્રીમાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ઐશ્વર્યાને એક સુપરસ્ટાર તરીકે નહીં પરંતુ તેને એક નણંદના રૂપમાં જ જોવ છું. અમે અમારા કામની વાત કયારે પણ નથી કરતા. આદિત્યે બહેન એશ માટે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ પ્રોડ્યુસ કરી હતી.
ઐશ્વર્યા અને શ્રીમા મોડેલિંગ અને રૈપના અનુભવ ને ટિપ્સ એકબીજા સાથે શેર કરતા રહે છે. જણાવી દઈએ કે,શ્રીમા અને આદિત્યને 2 પુત્રો છે. ઐશ્વર્યાની ભાભી માટે વાત કરીએ તો શ્રીમા ખૂબ જ સુંદર છે લોકો એને ‘True Indian beauty’કહે છે
શ્રીમા લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શ્રીમાનું સોશિયલ મીડિયા જોવામાં આવે તો તે ખુબસુરત તસ્વીરોથી ભરેલું છે. જણાવી દઇએ કે શ્રીમા એક હાઉસવાઇફ છે અને પરિવારનું ધ્યાન રાખે છે. હાઉસવાઇફની સાથે સાથે સાઇડમાં તે ફેશન બ્લોગિંગનું પણ કામ કરે છે
આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયની સુંદર તસવીરો લઇ આવ્યા છીએ. તમે પણ તેને જોઈને એક વખત તો તેની તારીફ જરૂરથી કરશો. વધુમાં તમને જણાવીએ તો અશ્વર્યા રાય બચ્ચનની તો તેના ભાઈનું નામ આદિત્ય રાય છે જે મર્ચન્ટ નેવીમાં એન્જીન્યર છે અને તેમણે ફસ્ટ રનર અપ રહેલી મિસ ઇન્ડિયા શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. આ ઉપરાંત આદિત્ય ફિલ્મોમાં પણ પ્રોડ્યુસ કરે છે.
જણાવી દઈએ, શ્રીમા એક હાઉસવાઈફ છે અને પરિવારનો પૂરતો ખયાલ રાખે છે. હાઉસવાઈફ હોવાની સાથે સાઈડમાં તે ફેશન બ્લોગિંગનું કામ પણ કરે છે. શ્રીમા ઘર અને તેના કામ વચ્ચે સારું એવું બેલેન્સ રાખે છે. શ્રીમા દેખાવમાં કોઈ મોડેલ અથવા હીરોઇનથી ઓછી નથી.
તેની નણંદ વિશ્વની સૌથી સુંદર મહિલા છે તેવામાં ઘણી વખત તેની તુલના ઐશ્વર્યા રાય સાથે થાય છે. પરંતુ સુંદરતા અને ગ્લેમરસની બાબતે શ્રીમા કોઈ હીરોઇન કે મૉડેલથી ઓછી નથી. તે પોતાની સુંદરતા અને સ્ટાઇલથી મોટી-મોટી હીરોઇનને ટક્કર આપી શકે છે.
ઐશ્વર્યા વારંવાર તેની ભાભી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તસવીરો જોઈને તેમની વચ્ચેની સારી એવી બોન્ડીંગનો અંદાજ લગાવી શકાય છે.