ખબર ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: અમિતાભ, અભિષેક પછી એશ્વર્યા રાય અને લાડલી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ નીકળ્યા, જાણો વિગત

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચનને કોવિડ પોઝિટિવ આવ્યા પછી અન્ય વધુ એક અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવાર-સવારમાં ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

અનુપમે આ વીડિયોમાં કહ્યું કે તેની મમ્મી દુલારીની હેલ્થ થોડા દિવસોથી ખરાબ હતી. તેમને થોડાક દિવસોથી ભૂખ નથી લાગતી અને તે સુઇ રહેતા હતા. ડોક્ટરની સલાહ પર, તેણે તેમની માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. જેમાં બધું બરાબર થઈ ગયું. પછી, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હળવા કોવિડ -19 પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા..

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ટોપ 1 એક્ટર અમિતાભબચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. અમિતાભને ગઈકાલે શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે મોડી રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.બિગ-બી સંક્રમિત થયા પછી તેમના ફેમિલી અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું સ્પષ્ટ નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની તબિયત સારી છે. તેઓ ઝડપથી સાજા થઈ જશે. શહેનશાહે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ પણ સંબંધિત ઓથોરિટીને સૂચિત કરી રહી છે. મારા પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.’કોરોના વાઇરસએ હવે બૉલીવુડ પર પ્રહાર કર્યો છે. અમિતાભ અને અભિષેક બચ્ચનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો અને એ બંને હોસ્પિટલમાં એડમિટ છે.

સવારે કરવામાં આવેલા એન્ટિજન ટેસ્ટમાં વહુ ઐશ્વર્યા, સાસુ જયા, તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ BMCએ કહ્યું હતું કે, પ્રોટોકોલ અનુસાર, ત્રણેયને 14 દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ પિરિયડ પૂરો પૂરો થયા પછી ફરીથી ત્રણેયનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. અમિતાભ અને અભિષેકની તબિયત સારી છે અને જલ્દી રિકવર થઈ જશે. ત્રણેય બંગલાને સેનિટાઈઝ કરીને સીલ કરી દેવામાં આવ્યા છે અને બચ્ચન પરિવારને કોવિડ-19 સંબંધી તમામ નિયમોનું પાલન કરવું પડશે.


અત્યારે રિપોર્ટ પ્રમાણે એશ્વર્યા અને તેની દીકરી આરાધ્ય કોવિડ પોઝિટિવ આવી છેજયારે તેની સાસુ જ્યા બચ્ચન નેગેટિવ છે. BMC એ આજે બચ્ચનનો બંગલો ‘જલસા’ ને સૅનેટાઇઝ કર્યો હતો.

હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપે ટ્વીટર પર કન્ફર્મ કર્યું છે અને લખ્યું છે કે Smt એશ્વર્યા રાય અને ડોટર આરાધ્યા અભિષેક બચ્ચન પણ કોવિડ 19 પોઝિટિવ છે. જ્યા બચ્ચન જી નો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બૉલીવુડ માટે 2020 સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. ફિલ્મ અને TV જગત માટે છેલ્લા 3 4 મહિનાથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે ટીવી સિરિયલ, બૉલીવુડ ફિલ્મો અને પંજાબી ફિલ્મોમાં નજર આવી ચૂકેલા રંજન સહગલનું નિધન થઇ ગયું છે.રંજનનું નિધન 36 વર્ષની ઉંમરમાં થયું છે જેમાં ફરી એકવાર મનોરંજન જગતમાં ઉદાસી છવાઈ ગઈ છે. રંજનનું નિધન શનિવાર સવારે મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને લીધે થયું છે. રંજન લાંબા સામેથી બીમાર હતા અને એમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. રંજનએ ઘણા ધારાવાહિક ટીવી અને ફિલ્મોમાં નજરે આવી ચુક્યા છે. રંજન એશ્વર્યા રાય અને રણદીપ હુંડા સાથે પણ નજરે આવી ચુક્યા છે. અને સિવાય ટીવી શો રિશ્તો મેં બડી પ્રથામાં પણ કામ કર્યું છે.

શનિવરની સવારે રંજનની તબિયત અચાનક બગડી અને પછી એમને પીજીઆઈ લઇ ગયા હતા અને વેન્ટિલેટરની ડિમાન્ડ કરી હતી પરંતુ તરત જ વેન્ટિલેટર ન મળતા એમને થોડી વર્મા દુનિયાને અલવિદા કરી દીધું. રંજન ઘણા દિવસોથી બીમાર હતા. મુંબઈમાં એકલા હોવાને લીધે છેલ્લે એ એમના હોમટાઉન પાછા આવી ગયા હતા.

રંજને થિએટરમાં ફિલ્મોથી લઈને ટીવી દુનિયા સુધીનું સફર કરેલું છે. એમને ભણવાનું ચંડીગઢમાં કરેલું છે. તેમને ટીવી શો ક્રાઇમ પેટ્રોલ, રિશ્તો સે બડી પ્રથા, સાવધાન ઇન્ડિયા સાથે જ શાહરુખની ફિલ્મ ઝીરો, રણદીપ હૂંદા અને એશ્વર્યા રાય સાથે સરબજીતમાં નજરે આવી ચુક્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.