ખબર

ખરેખર રાક્ષસ છે તાલિબાનીઓ, મરેલી છોકરીની લાશ સાથે સુખ…ભારત આવેલી મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

તાલિબાનીઓનું સૌથી ભયાનક રહસ્ય: મૃત્યુ પામેલી મહિલાઓ સાથે સુખ માણીને પછી…

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો જમાવ્યા બાદ તેમનો ક્રૂર ચહેરો પણ સામે આવી રહ્યો છે. તાલિબાનીઓની બર્બરતાનો ભોગ સૌથી વધુ મહિલાઓ બને છે અને ઘણા એવા દૃશ્યો સામે આવ્યા છે જે જાણીને કોઈનું પણ હૃદય કંપી ઉઠે. હાલમાં અફઘાનિસ્તાનથી ભારત પહોંચેલી મહિલા મુસ્કાને તાલિબાની આતંકવાદીઓની પોલ ખોલીને રાખી દીધી છે. તેને એવી એવી હકીકતો જણાવી છે જે જાણીને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

અફઘાન પોલીસમાં ફરજ બજાવી રહેલી અને ભરત ફરેલી મુસ્કાને જણાવ્યું કે, “તાલિબાની આતંકીઓ છોકરીઓની ડેડ બોડી સાથે પણ ગંદુ કામ કરે છે અને ડેડબોડી સાથે પણ બળાત્કાર કરે છે. તેમની પાસેથી માનવતાની આશા નથી રાખી શકાય એમ. અફઘાનિસ્તાનની મહિલાઓ બહુ જ મોટા ખતરામાં છે.

મીડિયાના આપેલા ઇન્ટરવ્યૂમાં મુસ્કાને કહ્યું કે તે ડેડ બોડી સાથે પણ સંબંધો બનાવે છે. તેમને કોઈ ફર્ક નથી પડતો કે છોકરી જીવે છે કે મરી ગઈ છે. આ લોકોનો કોઈ વિશ્વાસ ના રાખી શકાય. એ કાંતો ઉઠાવીને લઇ જાય છે કે પછી આવીને માથા ઉપર ગોળી મારી દે છે. બસ સીધા જ શૂટ કરે છે. જેમાં કાલે એક છોકરીને ઉઠાવીને લઇ ગયા. આ હજુ શરૂઆત છે. આ લોકો બહુ જ બધું કરી શકે છે.

તેમને આગળ જણાવ્યું કે તે ઈચ્છે છે કે તેમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. તે 10-12 વર્ષની છોકરીઓને ઉઠાવીને લઇ જાય છે. તે મીડિયાની સામે ખોટું બોલે છે કે અમે બદલાઈ ચુક્યા છે. આ બસ એક દેખાડો છે. તે છોકરીઓને દવા આપતા હતા અને બેભાન કરતા હતા. ત્યારબાદ તે તાબૂતમાં રાખતા અને ડેડબોડીને પાકિસ્તાન તરફ લઇ જતા હતા. જયારે અમે ત્યાં હતા ત્યારે અમારા માટે પણ બહુ જ ધમકીઓ આવતી હતી.

Source