મનોરંજન

પોતાના પતિની આગળ આ 7 હિરોઇનો આજે લાગે છે વડીલ જેવી! જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં

જુવાનીનું જોબન જતું રહે પછી એવું થાય, 3 નંબર વાડીએ તો વિદેશી મર્દ પટાવ્યો

કહેવામાં આવે છે કે પ્રેમ કયારે પણ ઉંમર નથી જોતું. માણસને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે લાગણી થઇ જાય છે. આ બાદ તે પ્રેમમાં પાગલ થઇ જાય છે.

Image Source

ઘણી વાર લોકો પૂછતાં હોય છે કે પ્રેમ અને ઉંમરને શું લાગે વળગે ? પ્રેમીઓને તો ઉંમરને લઈએ કંઈ લાગતું વળગતું નથી પરંતુ દુનિયાને બહુ બધો ફેર પડે છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ કે, મલાઈકા અને અર્જુન કપૂરના લવ અફેરને લઈને ઘણી ચર્ચાઓ થાય છે.

મલાઈકા તેના બોય ફ્રેન્ડ અર્જુન કપૂરથી ઉંમરમાં લગભગ 12 વર્ષ મોટી છે. તો ખબર તો એ પણ મળી રહી છે કે આ બંને લગ્ન કરશે. આ પહેરેલી એક્ટ્રેસ નથી જે ઉંમરમાં મોટી હોય બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે તેના પતિથી ઉંમરમાં મોટી છે.

આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે જે તેના પતિથી મોટી છે.

1. સોહા અલી ખાન

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

2009નમાં ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે’ના શુટીંગ દરમિયાન સોહા-કૃણાલ એક બીજાને દિલ આપી બેઠા હતા. સોહા અને કૃણાલ હંમેશા તેના સંબંધને લઈને ચૂપ જ રહ્યા હતા. બંને 2013માં ચુપચાપ ઘરેથી નીકળી લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા.

કૃણાલે સોહાને પેરિસમાં પ્રપોઝ કર્યું હતું. આ બંનેએ જાન્યુઆરી 2015માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, સોહા કૃણાલથી ઉંમરમાં 5 વર્ષ મોટી છે. પણ બંનેનું બોન્ડીગ જોઈને ચોક્કસ કહી શકાય કે બંનેના પ્રેમમાં ઉંમરને કોઈ સ્થાન નથી.

2. બિપાસા બાસુ

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

બિપાસા બાસુએ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્નગ્રંથિથી બંધાઈ હતી. આ બંનેની ઉંમરમાં પણ ઘણો તફાવત છે. બિપાસાની ઉંમર કરણ કરતા 4 વર્ષ મોટી છે.

ઉંમરમાં મોટી હોવાને કારણે કરણની માતા આ સંબંધથી રાજીના હતી, બાદમાં આ સંબંધ માટે લીલી ઝંડી આપી દીધી હતી. આ જોડી જોઈને મન થઇ જાય છે કે, બિપાસા બાસુ અને કરણની ઉંમરનો તફાવત પ્રેમ પાસે કંઈ જ નથી.

3. પ્રિયંકા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમરેકીન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકાએ 2018માં તેનાથી 10 વર્ષ નાના નિક સાથે લગ્ન કર્યા છે.

પ્રિયંકાની ઉંમર 36 વર્ષની જયારે નિકની ઉંમર 26 વર્ષની છે. ઉંમરમાં તફાવતને લઈને પ્રિયંકા અને નિકએ સોશિયલ મીડિયામાં ઘણી વાર ટ્રોલ કરવામાં આવ્યા હતા.

4. અમૃતા સિંહ

Image Source

આજે સૈફ લઇ ખાન વારંવાર કરીના સાથેના લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ચમકતો હોય છે. લોકો કહેતા હોય છે કે સૈફે 10 વર્ષ નાની કરીના સાથે લગ્ન કર્યા. આ પહેલા પણ સૈફ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

સૈફ અલી ખાને 1991 તેનાથી ઉંમરમાં 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને લગ્ન જીવન દરમિયાન 2 બાળકો પણ થયા હતા. જયારે સૈફ ના પરિવારને અમૃતા સાથેના લગ્નનિ ખબર પડી ત્યારે તેને પણ અણગમો વ્યક્ત કર્યો હતો.

પરિવારના અણગમાનું કારણ ઉંમરનો તફાવત હતો.લગ્નના 13 વર્ષ બાદ બંનેના સંબંધમાં તિરાડ આવતા બંને અલગ થયો ગયા હતા.

5. ઐશ્વર્યા રાય

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બોલીવુડની રૃપસુંદરીમાં જેની ગનન્ટ થાય તેવી ઐશ્વર્યા અને અભિષે વચ્ચેની ઉંમરનો તફાવત નગણયો છે. ઐશ્વર્યા અને અભિષેકે 2007માં રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યાની ઉંમર અભિષેકની ઉંમરથી 2 વર્ષ મોટી છે.

Image Source

આજે અભિષેકની ઉંમર 43 વર્ષ અને ઐશ્વર્યની ઉંમર 45 વર્ષ છે. આ બંનેને ઉંમરના તફાવતથી કોઈ તકલીફ નથી. હાલ બંને તેનું લગ્નજીવન ખુશખુશાલ માણી રહ્યા છે. બંનેને એક પુત્રી પણ છે આરાધ્યા બચ્ચન.

6. નમ્રતા શિરોડકર

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

બોલીવુડમાં નમ્રતાની ગણના પણ એક ટોપ એક્ટ્રેસમાં થતી હતી. નમ્રતાએ બોલીવુડની સુપરહિટ રહી ચુકેલી ફિલ્મ  ‘કચ્ચે ધાગે’ અને ‘વાસ્તવ’ માં કામ કરી ચુકેલી નમ્રતા મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. નમ્રતાએ 6 વર્ષની તેની ફિલ્મી કરિયરમાં ઘણી પ્રસંશા મેળવી હતી. નમ્રતાના લગ્ન સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે થયા છે. જે ઉંમરમાં નમ્રતાની ચાર વર્ષ નાનો છે. આ બંનેના લગ્નજીવનમાં ક્યારે પણ ઉંમરનો તફાવત નડ્યો નથી.

7. અર્ચના સિંહ

 

View this post on Instagram

 

A post shared by Archana Puran Singh (@archanapuransingh) on

અર્ચના સિંહે આજકાલ નવજોત સિધ્ધુની જગ્યાએ કપિલ શર્માના શોમાં જોવા મળી રહી છે. અવારનવાર ટીવી શોમાં જોવા મળતી અર્ચના સિંહે બોલીવુડની ઘણી હિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે, અર્ચનાએન પોતાનાથી 7 વર્ષ નાના પરમીટ સેઠી સાથે લગ્ન કર્યા છે. આ બંનેને કયારે પણ ઉંમરનો તફાવત નથી નડ્યો.