મનોરંજન

સુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….

‘મિર્ઝાપુર’ અને ‘હોસ્ટેજ’ એક્ટ્રેસ અનંગશા વિશ્વાસ કહે છે કે તે હતાશાની ખૂબ નજીકથી જોઈ છે અને તેને ખુબ જ નજીકથી જાણે છે. અભિનેત્રીએ કહ્યું, ‘જો તમે સંવેદનશીલ, ભાવનાશીલ હોય, તો ડિપ્રેશન એવી વસ્તુ નથી જે કોઈ પણ ટાળી શકે. તેથી હા, હું હતાશાને નજીકથી જાણું છું.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

તેને વાતચીત દરમિયાન જણાવ્યું કે , ‘મારી પાસે આત્મગૌરવનો અભાવ હતો, સ્વ-મૂલ્યનો અભાવ હતો. હું મારી જાતને કેવી રીતે પ્રેમ કરવો તે તે પણ જાણતી ન હતી, હું મારી જાતને મહત્ત્વ આપતી ન હતી. તેથી મારા વિશેના અન્ય લોકોની ધારણા મને ખુશ અથવા દુઃખી કરતી હતી’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

એક્ટ્રેસનું કહેવું છે કે, ‘તેને ઘણી વાર કોઈ ખોટ જેવી લાગતી હતી અને તે પોતાને એકલી મહેસુસ કરતી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

તેને આગળ જણાવ્યું કે, ‘મને હંમેશા કહેવામાં આવતું હતું કે હું એક સારી એક્ટ્રેસ છું પણ મને ઓડિશન માટે ભાગ્યે જ બોલાવવામાં આવતી હતી. તેથી આ બધી વસ્તુઓ મને અંદરથી ખાતી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

તેને જણાવ્યું કે તેને આ અવ્યવસ્થા માંથી બહેર કેવી રીતે આવી ‘મને પીડિત થવું ગમતું નથી. તેથી હું ઇચ્છું છું કે મારી પીડા બંધ થાય અને મને સમજાયું કે હું મારી મદદ જાત કરી શકું. મેં મારી મોટી બહેન અને પિતા પાસે મદદ માંગી.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

જણાવી દઈએ કે યોગ અને ધ્યાનથી તેને મદદ મળી હતી. તેનું કહેવું છે કે ‘પોતાને પ્રેમ કરવો, પોતાને સ્વીકારવો, તમારા મગજમાં કામ કરવું, ઉપચાર કરવો, હતાશા વિશે વાંચવું અને તેને કેવી રીતે સુધારવું તે મહત્વપૂર્ણ છે.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

હવે તેઓ કહે છે કે, ‘હવે હું મિસફિટ પણ આનંદ ઉઠાવું છું.’

 

View this post on Instagram

 

A post shared by Anangsha Biswas (@anangsha) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.