મનોરંજન

બૉલીવુડની આ 5 અભિનેત્રીઓ પોતાના પતિની સામે લાગે છે ઘરડી, જુઓ તસ્વીરો

કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. તે ન તો ઉંમર જોવે છે કે ન તો નાત-જાત. આ કહેવત બોલિવુડની અમુક અભિનેત્રીઓ પર એકદમ લાગુ પડે છે. આજે અમે એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ કર્યો અને લગ્ન પણ કર્યા. આ અભિનેત્રીઓ પોતાના પતિ સામે પણ ઘરડી દેખાય છે.

Image Source

1. ઐશ્વર્યા રાય:
ઐશ્વર્યા રાયે વર્ષ 2017 માં સદીના મહાનાયક અમિતાભજીના દીકરા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંન્ને વચ્ચે 2 વર્ષનું અંતર છે. અભિષેક 43 વર્ષના તો ઐશ્વર્યા 45 વર્ષની છે. બંન્ને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

Image Source

2. નમ્રતા શિરોડકર:
મિસ ઇન્ડિયા રહી ચુકેલી નમ્રતા શિરોડકરે ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1998 માં જબ પ્યાર કિસી સે હોતા હૈ દ્વારા કરી હતી. નમ્રતાએ પોતાનાથી 4 વર્ષ નાના સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે.

Image Source

3. અર્ચના પૂરણ સિંહ:
હાલના સમયમાં દ કપિલ શર્મા શો માં જજની ખુરશી સંભાળનારી અર્ચના પૂરણ સિંહ એક સમયની ફેમસ અભિનેત્રી રહી ચુકી છે. અર્ચનાએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. અર્ચનાએ પોતાનાથી 7 વર્ષ નાના અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે.

Image Source

4. પ્રિયંકા ચોપરા:
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમેરિકી સિંગર નિક જૉનસ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નિક પ્રિયંકા કરતા ઉંમરમાં 10 વર્ષ નાના છે. પ્રિયંકાની ઉમર 36 વર્ષ, તો નીકની ઉંમર માત્ર 26 વર્ષ છે. તેઓના લગ્ન સમયે પણ બંન્નેની ઉંમરને લીધે ખુબ મજાક બનાવામાં આવ્યો હતો, હાલ બંન્ને એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

Image Source

5. અમૃતા સિંહ:
હાલ તો સૈફ અલી ખાન કરીના કપૂરના પતિ છે પણ એક સમયે તેણે પોતાનાથી 14 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે અમૃતા 34 વર્ષની તો સૈફ માત્ર 21 વર્ષના જ હતા. લગ્નના ઘણા સમય પછી સૈફે અમૃતા સાથે છૂટાછેડા લીધા હતા.