મનોરંજન

આ છે બોલીવુડની 5 એવી અભિનેત્રીઓ જેમને દેશી છોડીને વિદેશી મર્દ ને અપનાવ્યા…જીવે છે રોમેન્ટિક લાઈફ

આપણા સમાજમાં મોટા ભાગે વિદેશી એનઆરઆઈ છોકરો શોધવાનો ક્રેઝ ચાલે છે. મોટાભાગના માતા પિતા ઇચ્છતા હોય છે કે તેમની દીકરી વિદેશમાં સેટલ થઇને આખા પરિવારને પણ ત્યાં સ્થાયી કરી દે. બોલીવુડમાં પણ એવી કેટલીક અભિનેત્રીઓ છે જેમની એનઆરઆઈ નહિ પરંતુ વિદેશી યુવકો સાથે જ લગ્ન કર્યા, અને આજે પણ ખુબ જ ખુશખુશાલ જીવન જીવી રહી છે. આજી આપણે એવી જ 5 ખ્યાતનામ અભિનેત્રીઓ વિષે જાણીશું.

Image Source

1. રાધિકા આપ્ટે:
રાધિકા આપ્ટેને આપણે સાઉથની સાથે બોલીવુડની પણ કેટલીક ફિલ્મોમાં જોઈ છે તેને વર્ષ 2013માં બેનેડિક્ટ ટેલ નામના વિદેશી યુવક સાથે લગ્ન કર્યા હતા.

Image Source

2. સેલિના જેટલી:
અભિનેત્રેઇ સેલિના જેટલીએ પોતાના બોયફ્રેન્ડ પીટર હેન્ગ સાથે વર્ષ 2011માં લગ્ન કરી લીધા હતા. સેલિનાએ લગ્ન બાદ બોલીવુડને હંમેશા માટે બાય કહી દીધું. આજે તે 4 બાળકોની માતા છે.

Image Source

3. પ્રીતિ ઝિન્ટા:
બોલીવુડમાં ડિમ્પલ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ પણ તેના બોયફ્રેન્ડ જેન ગુડ ઇનસ સાથે લાંબા સમયના અફેર બાદ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા.

Image Source

4. શ્રિયા શરણ:
અભિનેત્રી શ્રિયા શરણે પણ તેના બોયફ્રેન્ડ અને રશિયન ખેલાડી આન્દ્રેઈ કોશેવ સાથે 12 માર્ચ 2018માં લગ્ન કરી લીધા હતા. આ બંને પોતાની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

Image Source

5. પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડાએ 1 ડિસેમ્બર 2018ના રોજ હિન્દૂ રીતિ રિવાજો સાથે પોતાનાથી નાની ઉંમરના અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કાર્ય છે. આ બંનેની રોમાન્ટિક તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.