મનોરંજન

બોલીવુડના આ 5 એક્ટરોએ પોતાનું જ કરિયર કર્યું હતું ખરાબ, કોઈ ઉપર લાગ્યો હતો બળાત્કારનો આરોપ તો કોઈ ડ્રગ્સ મામલામાં ફસાયા

બોલીવુડની કાળી કરતૂત બહાર આવી, 5 માંથી એક તો નીકળ્યો બળાત્કારી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં કોઈ પણ વાતનો ભરોસો નથી રહેતો. ક્યારેક તમે અર્શ પર આવી જાવ છો તો કોઈ સમયે તમે ફર્શ પર આવી જાય છે. આ ક્રમ હંમેશા ચાલતો રહે છે. બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જેને ડેબ્યુ તો દમદાર કર્યું છે પરંતુ લાંબા સમય સુધી ટકી શક્યા નથી તો બૉલીવુડ એક્ટર તેનું કરિયર બરબાદ થઇ ગયું છે. ઘણા એવા એક્ટર પણ જેને ખુદે પોતાનું કરિયર ખરાબ કર્યું છે. આજે અમે તમને 5 એક્ટર વિષે જણાવીશું જેને પોતાનું બૉલીવુડ કરિયર ખરાબ કર્યું છે.

1.ફરદીન ખાન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાનનું લોન્ચિંગ ફિલ્મોમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેના ચાર્મીંગ લુકથી લોકોના દિલમાં એક અલગ સ્થાન પણ જમાવી લીધું હતું. 2001માં ફરદીન ડ્રગના કેસમાં ફસાઈ ગયો હતો. જે બાદ તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ.

2.વિવેક ઓબેરોય

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયે બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી કરી હતી. તેને જોતા જ બધાએ અનુમાન લગાવ્યું હતું કે તે કંઈક સારું કરશે અને ખૂબ મોટા અભિનેતા તરીકે ઉભરી આવશે. પરંતુ એવું થયું નહીં. પરંતુ તેની કારકિર્દીની શરૂઆતમાં જ વિવેકે સલમાન ખાન સાથેનો પંગો ભારે પડી ગયો હતો. ખરેખર વિવેક ઐશ્વર્યા રાય બચ્ચનને ડેટ કરી રહ્યો હતો. આ વાત સલમાનને ગમી નહીં અને આ વાત તે સમયે મીડિયામાં પણ આવવાની શરૂ થઇ ગઈ હતી. આ બાદ વિવેકનું કરિયર ડૂબી ગયું હતું.

3.શાઈની આહુજા

 

View this post on Instagram

 

A post shared by Shiney Ahuja (@shineyahuja)

અભિનેત્રી કંગના રનૌત સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા શાઈની આહુજા હવે ઈન્ડસ્ટ્રીમાં નથી. શાઇની પર 2009 માં તેની નોકરાણી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. જે બાદ શાઈની કેદનની સજા ફટકારવામાં આવી હતી. આ બાદ કારકિર્દી સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.

4.અભિજીત ભટ્ટાચાર્ય

બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અભિજિત ભટ્ટાચાર્ય તેમના સમયના મહાન ગાયક હતા. અભિજિતના આલ્બમ્સ આવતા હતા. તે ફિલ્મોમાં પણ શાહરૂખ અને સલમાનનો અવાજ હતો. પરંતુ થોડા સમય પછી એવા અહેવાલો આવ્યા હતા કે અભિજિતને થોડો ઘમંડ આવી ગયો છે. પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં અભિજિતે શાહરૂખ અને સલમાન જેવા મોટા સ્ટાર્સ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેની કારકીર્દિ ડૂબવા લાગી હતી.

5.શક્તિ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Shakti Kapoor (@shaktikapoor)


બોલિવૂડના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરે થોડા સમય પહેલા બોલીવુડમાં તેનો સિક્કો ચાલતો હતો. તે કોમેડી ભૂમિકા હોય કે વિલન તે દરેક પાત્રમાં ભજવે છે. પરંતુ વર્ષ 2005 માં શક્તિ સામે જાતીય સતામણીના આરોપો લગાવવામાં આવ્યા હતા. જે બાદ તેની કારકિર્દી પણ ડૂબી ગઈ હતી.