મનોરંજન

બાપથી છુપાઈને અભિષેક બચ્ચને એવું કામ કર્યું કે સાંભળીને તમે પણ ચોંકી જશો, એક દિવસ ખબર પડી અને…

કહેવામાં આવે છે કે, સ્ટાર કિડ્સના બાળકોને જે પણ જોતું હોય છે તે આસાનીથી મળી જાય છે. પરંતુ આ જ સ્ટાર કિડ ઘણા શોમાં તેના કિસ્સા બતાવતા હોય છે આજદિવસ સુધી કોઈને પણ ખબર નથી હોતી. આજે અમે તમને એક એવા સ્ટારકિડના થ્રો બેક કિસ્સા વિષે જણાવીશું જેને ખુદ અજય દેવગણ, સંજય દત્ત અને અભિષેક બચ્ચને ટીવી શોમાં ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

બૉલીવુડ એક્ટર અભિષેક બચ્ચનની ફીલ ‘પા’ રિલીઝ થયાને 10 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. આ ફિલ્મમાં અભિષેકે તેના પિતા અને વિદ્યા બાલન સાથે સ્ક્રીન શેર કરી હતી. આ વચ્ચે અભિષેક બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. જી ટીવી પર ‘યાદો કી બારાત’ નામનો શો આવતો હતો. આ શોના એક એપિસોડ ઓગસ્ટ 2018ના અજય દેવગણ, સંજત દત્ત અને અભિષેક બચ્ચન પહોંચ્યા હતા. આ દરમિયાન બધાએ તેની અંગત જિંદગી વિષે ખુલાસા કર્યા હતા. આવો જ એક કિસ્સો અભિષેકે શેર કર્યો હતો. અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, તેને અજય દેવગણ સાથે પિતાથી એટલે કે, અમિતાભ બચ્ચનથી છુપાઈને દારૂ પીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક બચ્ચને કહ્યું હતું કે, જયેર ‘મેજર’ નું શુટિંગ ચાલુ હતું ત્યારે તે આ ફિલ્મમાં એક પ્રોડક્શન બોય તરીકે હિસ્સો લઇ રહ્યો હતો. ત્યારે ઓસ્ટ્રલિયામાં અજય દેવગણને એરપોર્ટથી લેવાથી લઈને બધી જવાબદારી તેની હતી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકને રોકીને અજય દેવગણ આગળ કહે છે કે, અભિષેક જયારે મને હોટેલ પર લઈ આવ્યો ત્યારે બપોર થઇ ગઈ હતી. એમ સામાન રાખીને હું દારૂ લેવા માટે નીચે ચાલ્યો ગયો હતો. જ્યાં અમારી સાથે અભિષેક પણ હતો. મેં તેને પૂછ્યું કે તું ડ્રિન્ક કરીશ. તો અભિષેકે કહ્યું હતું કે, ના સર. આ બાદ મેં એને ના પૂછ્યું અને મારો દારૂ પૂરું કરીને ઉપર હોટેલમાં ચાલ્યો ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અજયે વધુમાં કહ્યું હતું કે, સાંજે ફરી મેં અભિષેકને પૂછ્યું કે દારૂ પીશ? તો ફરીથી તેને મનાઈ કરી દીધી હતી. પરંતુ બીજા દીવસ સાંજે મેં અભિષેકને દારૂ માટે પૂછ્યું ત્યારે તેને કહ્યું હતું કે, જો તમે પપ્પાને ના કહો તો હું પી લઈશ. આ બાદ ખુદ અભિષેકે તેના માટે વોડકાનો ઓર્ડર આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અજયના આ કિસ્સા બાદ અભિષેકે જણાવ્યું હતું કે, અજય માટે રૂમ બુક કરાવવાનું ભૂલી ગયો હતો કારણકે હું પહેલી વાર પ્રોડક્શન હાઉસનો હિસ્સો બન્યો હતો.આ બાદ અજયને મારો રમ આપી દીધો હતો ખુદ હું રસ્તા પર સુઈ ગયો હતો. આ બાદ તેને અજય સાથે દારૂ પીધો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.