જ્યોતિષ શાસ્ત્ર

આર્થિક ઉન્નતિ અને પ્રગતિ માટે ક્યાં પશુ-પક્ષીઓને પાળવા જોઈએ? – જાણો અહીંયા

પશુ-પક્ષીઓને પાળવા એ ખાલી શોખની વાત નથી. તમનો સંબંધ ગ્રહો સાથે છે તેવું માનવામાં આવે છે તેથી લોકો પ્રાચીન કાળથી પશુ-પક્ષીઓને પાળે છે. પશુ-પક્ષીઓ આપણા જીવનમાં ગુડલક લાવે છે. આ વાતને દુનિયાના બધા જ દેશ માને છે. પણ અમુક લોકો કેટલાક પશુ-પક્ષીઓને શુભ માને છે તો કેટલાક પશુ-પક્ષીઓને અશુભ માને છે. ભારતીય જ્યોતિષ વિદ્યામાં જે પશુ-પક્ષીઓને શુભ માનવામાં આવે છે તેના વિશે જાણીએ.

કૂતરું –

Image Source

હિન્દૂ ધર્મના મુજબ કુતરા ભૈરવના સેવક માનવામાં આવતા. એવામાં તમે ઘરે કૂતરાને પાળો છો અને તેને ભોજન કરવો છો, તો તમને ધન-સંપત્તિ પ્રાપ્ત થશે.

પોપટ –

Image Source

જ્યોતિષ મુજબ જો તમે પોપટને પાળો છે તો તે તમારા ઘરમાં આવવાવાળી તકલીફો પહેલેથી જ તેને ખબર પડી જાય છે.

કાચબો –

Image Source

વસ્તુ મુજબ ઘરમાં કાચબો પાળવો ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં કાચબો પાળવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીજી વાસ કરે છે. જો તમે કાચબો પાળી ના શકતા હોવ તો તમારા ઘરમાં પીતળના કાચબો રાખી શકાય છે. કાચબાને ભગવાન વિષ્ણુના આવતાર માનવામાં આવે છે.

માછલી –

Image Source

પુરાણોમાં માછલીને ખુબ જ શુભ માનવામાં આવે છે. માછલીને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે જે ધનને આકર્ષણ કરવામાં મદદ કરે છે. ઘરમાં સોનરી રાગની માછલી રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માછલીને દાણા નાખવાથી ગ્રહ દોષ પણ દૂર થયા છે.

દેડકો –

Image Source

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે તમારા ઘરે દેડકો રાખો છો તો તમારા ઘરે કોઈ પણ બીમારી નહીં આવે. રોજ કામ કરવા જાવ ત્યારે દેડકાને જોઈને જવું શુભ માનવામાં આવે છે.

સસલું –

Image Source

સસલું બધાને જોવામાં પ્યારું લાગે છે, અને તે ઘરે માટે શુભ માનવામાં આવે છે. તેમને પાળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમા વધારો થાય છે સસલાનું જોડું રાખવાથી દામ્પત્ય જીવનમા સુખ પ્રાપ્ત થયા છે.

ઘોડો –

Image Source

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘોડો એશ્વર્યનું પ્રતીક છે. એટલે ઘરે ઘોડાની મૂર્તિ કે ફોટો રાખવું શુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks