મનોરંજન

આરવ કુમાર લાગે છે પિતા અક્ષય કુમારની કોપી, આરવ બધી રીતે આપે છે અક્ષયને ટક્કર- જુઓ 10 તસ્વીરો

મિસ્ટર ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમારની આગામી 27 ડિસેમ્બરે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ રિલીઝ થઇ રહી છે. આજકાલ અક્ષયકુમાર તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

‘ગુડ ન્યુઝ’ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં દિલજિત દોસાંજ, કિયારા અડવાણી અને કરીના કપૂર છે. આ ફિલ્મ સ્પર્મની હેરાફેરી થાય છે આ બાદ જે બબાલ થાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Aarav Kumar (@aaravkumarkhanna) on

ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષયકુમારનો દીકરો આરવ કુમાર પણ જોવા મળ્યો હતો.એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, આરવ તેના ફિલ્મ ક્રિટીક છે.

 

View this post on Instagram

 

A post shared by Aarav Kumar (@aaravkumarkhanna) on

આરવે તેની 90 ટકા ફિલ્મ જોઈ છે. આરવ એક શબ્દમાં જ ફિલ્મનો રીવ્યુ કરે છે. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર 2002માં થયો હતો. આરવ હાલ તો ભણવામાં ધ્યાન આપી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ampm Feeds (@ampmfeeds) on

પરંતુ આરવની હાઈટ અને બોડી અક્ષય કુમાર જેવી જ લાગે છે. આરવ પણ અક્ષયની જેમ માર્શલ આર્ટની ટ્રેનિંગ લઇ રહ્યો છે. આરવ પણ અક્ષય કુમારની જેમ રસોઈ બનાવવામાં માહિર છે.અક્ષયની પત્ની ટ્વીન્કલ ખન્ના દીકરા આરવની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Avinash Kamble (@ak_paps) on

થોડા સમય પહેલા આવે પરિવાર માટે મિલ અને ડેઝર્ટ તૈયાર કર્યું હતું. ટ્વીન્કલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરી હતી. આ સાથે જ આરવની કુકીંગ સ્કિલની વાત કરી હતી. જણાવી દઈએ કે, અક્ષય કુમારને પણ રસોઈ બનાવવાનો શોખ છે. અક્ષય કુમાર બોલીવુડમાં આવતા પહેલા બેંગકોકમાં શેફ તરીકે કામ કરતો હતો. હાલ અક્ષય પણ સારી રસોઈ બનાવી લે છે.

 

View this post on Instagram

 

A post shared by FILMYADDA || SHRUTI SHARMA (@filmyadda19_20) on

17 વર્ષીય આરવ ઘણીવાર તેના મિત્રો સાથે મુંબઈમાં સ્પોટ થાય છે. આરવ સોહેલ સોહેલ ખાનના દીકરા નિર્વાણ, સૈફના દીકરા ઈબ્રાહિમ સાથે સ્પોટ થતો રહે છે. આ સવિવત આરવ તેની સ્ત્રીમિત્રો સાથે પણમુવી ડેટ પર જતા સ્પોટ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by SimplyAmina 🌴 (@simplyaminaxx) on

થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તે દીકરા સાથે વિજ્ઞાનને લઈને ચર્ચા નથી કરતો પરંતુ એટની પાસેથી વિજ્ઞાન શીખે છે. આરવ પાસે વિજ્ઞાનને લઈને નીતનવી માહિતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Singh👏 (@akash_singhq) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.