મનોરંજન

અક્ષય કુમારનો 17 વર્ષનો દીકરો રહસ્યમય યુવતી સાથે ફરી રહ્યો હતો, તેમને જોઈને મોઢું ગુમાવી લીધું

કોઈએ વિશ્વાસ પણ નહીં કર્યો હોય કે આવી રીતે બધાને ઘરમાં ભરાઈને રહેવું પડશે. કોરોના જેવી મહામારીને રોકવા માટે લોકડાઉન રાખવામાં આવ્યું હતું. આ લોકડાઉનને કારણે ઘણા લોકોનું નુકશાન પણ ગયું છે તેમ છતાંએ લોકોએ તેનું સમર્થન કયું હતું. હવે પરિસ્થિતિ થોડી શાંત થઇ છે હવે લોકડાઉનમાં થોડી છૂટ મળતા લોકો પોતાના કામે પાછા વળી રહ્યા છે જોકો હજી અમુક નિયમોનું પાલન કરવાનો સરકારે આદેશ આપ્યો છે.

Image Source

આ દરમિયાન અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયાની કેટલીક તસ્વીરો મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં આરવ રહસ્યમય છોકરી સાથે જોવા મળી રહ્યો છે.

Image Source

આરવ પહેલા રહસ્યમય છોકરી સાથે ફરતો હતો પરંતુ કેમેરામેનને તેની તસ્વીરો ક્લિક કરતા જોતા જ તેને તરત જ તેનો ચહેરો ઢાંકી લીધો હતો. આરવ હાલમાં 17 વર્ષનો છે અને લાઈમલાઇટમાં રહેવાનું પસંદ નથી કરતો.

Image Source

આરવ રસોઈ બનાવવામા પિતા જેવા નિષ્ણાત છે. તેને થોડા દિવસો પહેલા જ ઘરમાં બ્રાઉની બનાવી હતી. જેની તસ્વીર મમ્મી ટ્વિંકલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તે જુહુમાં આવેલી ઇકોલે મેન્ડીએલ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય તેને પિતા  અક્ષયની જેમ જ માર્શલ આર્ટમાં પણ ટ્રેનિંગ લીધી છે. 2016 માં તેણે જાપાની માર્શલ આર્ટ કુડોની કલામાં બ્લેક બેલ્ટ મેળવ્યો.

Image Source

થોડા મહિના પહેલા આરવની માતા ટ્વિંકલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આમાં તેને કહ્યું હતું કે તેના પુત્રએ પોલીસના નામથી તેના મોબાઇલમાં ટ્વિંકલનો નંબર સેવ કર્યો છે. આરવને લાઇમલાઇટમાં આવવાનું પસંદ નથી. જો કે, તે ક્યારેક મિત્રો સાથે મૂવી ડેટ પર દેખાય છે. જણાવી દઈએ કે અક્ષય તેને દીકરા સાથ એક પિતા કરતા મિત્ર જેવો સંબંદ રાખ્યો છે. આરવ સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનનો નજીકનો મિત્ર છે. અમુક સમયે, બંને મિત્રો સાથે મૂવી ડેટ પર મળીને એન્જોય કરતા જોઇ જોવા મળે છે.