મનોરંજન

અંબાણીના ઇવેન્ટમાં ચપ્પલ પહેરીને પહોંચ્યા હતા આમિર ખાન અને અર્જુન તેંડુલકર, ફૈન્સ આવી સાદગીના કરી રહ્યા છે વખાણ

દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા પોતાની જીવનશૈલીને લીધે ચર્ચામાં બની રહે છે. તે પછી પોતાના બાળકોના લગ્ન હોય કે પોતાની દરિયાદિલી. મુકેશ અંબાણીનો પરિવાર મોટાભાગે દરેક ઇવેન્ટ કે ફંક્શનની સારી રીતે ઉજવણી કરતા જોવા મળે છે, એવામાં એક વાર ફરીથી આગળના દિવસોમાં મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

#nitaambani #ishaambani at their home #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મુકેશ અંબાણીના આ સમારોહમાં ઉદ્યોગ જગત, ખેલ જગત અને બૉલીવુડ જગતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. મુકેશ અંબાણીના આ સમારોહમાં વિદ્યા બાલન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, અર્જુન રામપાલ, કૈટરીના કૈફ, વિક્કી કૌશલ, આમિર ખાન, માધુરી દીક્ષિત, અથિયા શેટ્ટી, કરિશ્મા કપૂર, અમિતાભ-જયાં બચ્ચન વેગેરે જેવી જાણીતી હસ્તીઓ બાપાના આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવારાના સમારોહમાં શામિલ થઇ હતી.

 

View this post on Instagram

 

#neilnitinmukesh #namannitinmukesh with family for #ambaniganpati #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દરેક કિરદારો પારંપરિક અવતારમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. આ બધાની વચ્ચે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાને દરેક કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કર્યું હતું.

આ મૌકા દરમિયાન આમિર ખાન સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા. જેની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીરમાં આમિર ખાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે ફિલ્મો દ્વારા કરોડોની કમાણી કરનારા આમિર ખાન અંબાણી પરિવારના આ આલીશના સમારોહમાં સાદા એવા સ્લીપર ચપ્પલ પહેરીને આવ્યા હતા.

 

View this post on Instagram

 

#aamirkhan in his new look at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આમિર ખાનના સિવાય સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરે પણ સ્લીપર ચપ્પલ પહેરી રાખ્યા હતા. અર્જુન આ મૌકા દરમિયાન નીલા રંગના કુર્તાની સાથે સફેદ પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા અને રબ્બરના ચપ્પલ પહેરી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

All the action from #ambaniganpati

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મોટાભાગે ઈવેન્ટ્સમાં બૉલીવુડ કિરદારો મોંઘા મોંઘા કપડા અને સૂટ-બુટમાં જોવા મળતા હોય છે જ્યારે આમિર ખાન અને અર્જુન તેંદુલકર આવા સિમ્પલ અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓની આવી સાદગીના ફૈન્સ પણ ખુબ જ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

The beautiful #radhikamerchant with #nitaambani for their home #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ગણેશ ચતુર્થીના આ પવિત્ર અવસર પર અંબાણી હાઉસ એન્ટેલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. હંમેશાની જેમ મુકેશ અંબાણીના નાના દીકરાની ગર્લફ્રેન્ડ રાધીકા મર્ચેન્ટ પણ આ સમારોહમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks