જ્યોતિષ શાસ્ત્ર

આ નામવાળી છોકરીઓ પોતાના પતિને હંમેશા ખુશ રાખે છે… તમે પણ જાણી લો કે કયા નામવાળી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ

બધા જ જાણે છે કે પતિ-પત્નીનો સંબંધ દુનિયામાં સૌથી મજબૂત હોય છે. આ સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યે માન-સન્માન હોય છે. આ સંબંધમાં બંને પાર્ટનર એકબીજાને ખુશ રાખવાની કોશિશ કરે છે. આમ તો બધી જ છોકરીઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે અને માન-સન્માન આપે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક છોકરીઓ છે જે પોતાના પતિને પલકો પર બેસાડીને રાખે છે અને અમુક નામવાળી છોકરીઓ પોતાના પતિને હંમેશા ખુશ રાખે છે.

1) D નામવાળી છોકરીઓ

Image Source

જ્યોતિષશાસ્ત્રનો માનીએ તો ડી અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે તે લોકો ખૂબ જ સેન્સેટિવ અને સૌમ્ય સ્વભાવની હોય છે. તે પોતાના પાર્ટનરની સાથે સાથે તેના સાસરી પક્ષવાળાનુ પણ ખુબ જ ધ્યાન રાખે છે અને ઈજ્જત આપે છે. આ નામ વાળી છોકરીઓ કોઈ પણ શરત વગર સાચા દિલથી પોતાના પતિને સેવા કરતી હોય છે અને દરેક કદમ પર પોતાના પતિનો સાથ નિભાવે છે. અને પોતાના પતિની દરેક ઇચ્છાનું માન રાખે છે. જો કોઇ છોકરાને આ નામવાળુ પાર્ટનર મળે તો તે ખૂબ જ નસીબદાર હોય છે. કારણ કે તે પોતાના પતિને હંમેશા ખુશ રાખે છે.

2) H નામવાળી છોકરીઓ

Image Source

જે છોકરીઓનું નામ h અક્ષરથી શરૂ થાય છે તેવી છોકરીઓ દિલની સાફ અને સ્પષ્ટવાદી હોય છે. આ છોકરીઓ પોતાના દિલની કોઈ પણ વાત છુપાવીને નથી રાખતી. આ નામવાળી છોકરીઓ સાસરી પક્ષમાં બધાનુ દિલ જીતી લે છે. સાથે સાથે પોતાના પતિ પ્રત્યે સાચી સેવાના ભાવ રાખે છે. અને પોતાના પતિને હંમેશા પલકો પર બેસાડીને રાખે છે અને તેની ઇચ્છાનું માન રાખે છે. દરેક મુસીબતમાં પોતાના પતિનો સાથ આપે છે. આ નામવાળી છોકરીઓ કિસ્મતની ધની હોય છે.

3) K નામવાળી છોકરીઓ

Image Source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે છોકરીઓના નામ k અક્ષરથી શરૂ થાય છે તે છોકરો પોતાના લાઈફ પાર્ટનર પ્રત્યે સમર્પિત રહેતી હોય છે અને હંમેશા સચ્ચાઈનો સાથ આપવાવાળી હોય છે. અને દરેક મુસીબત ડર્યા વગર તેનો સામનો કરતી હોય છે. આ બધી ખુબીના કારણે તેમનો પાર્ટનરને એટ્રેક કરે છે. આ નામવાળી છોકરીઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે અને કેર પણ કરે છે. શ્યામ મનથી સેવા કરે છે. તેમની હંમેશા કોશિશ હોય છે કે પોતાના પાર્ટનર કોઈ પણ મુસીબતમાં હોય તો તેનો સાથ આપે.

4) M નામવાળી છોકરીઓ

Image Source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે છોકરીઓના નામ એમ અક્ષરથી શરૂ થાય છે તે લોકો કિસ્મતવાળી હોય છે. તેમના કિસ્મતના બલથી તમને સારો જીવનસાથી મળે છે. જેના કારણે તે પોતાના પાર્ટનરને કદર કરે છે. અને હંમેશા માન-સન્માનનુ ધ્યાન રાખે છે. તે પોતાના પાર્ટનરના દરેક નિર્ણયોનું માન રાખે છે. અને પોતાના પાર્ટનરને પલકોમાં બેસાડીને રાખે છે અને તેની દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

5) R નામવાળી છોકરીઓ

Image Source

જે લોકોનુ નામ આર અક્ષર તે શરૂ થાય છે તે સમાજમાં એક અલગ જ પહેચાન બનાવતી હોય છે. તે પોતાની ફેમિલી અને ઘરના પ્રત્યેક સદસ્યને સાથે લઈને ચાલવુ તેને પસંદ છે. પોતાના પતિને જ બધું માને છે પોતાના પતિની જરૂરત કરતાં વધારે સેવા કરે છે. પોતાના પતિને ક્યારે પણ એકલા છોડતી નથી. અને તેની દરેક ખુશીનુ ધ્યાન રાખે છે.

6) T નામવાળી છોકરીઓ

Image Source

જે છોકરીઓના નામ t અક્ષરથી શરૂ થાય છે તે છોકરીઓ હંમેશા પોતાના કરતા બીજાની ભલાઈ વિશે વિચારતી હોય છે. આ નામવાળી છોકરીઓ પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. આ નામવાળી છોકરીઓ પોતાના ગમ અને દુઃખોને ભૂલાવીને પોતાના પાર્ટનરને ખુશીની પ્રાથમિકતા વધારે આપે છે. અને પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks